MCQ
$2 + 5 + 14 + 41 + ......$ શ્રેણીના $n$ પદોનો સરવાળો કેટલો થાય ?
  • A
    $\frac{n}{2}\, + \,\frac{1}{4}\,({3^n}\, - \,1)$
  • B
    $\frac{n}{2}\, + \,\frac{3}{4}\,({3^n}\, - \,1)$
  • C
    $\frac{n}{2}\, + \,\frac{1}{2}\,({3^n}\, - \,1)$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ.

Answer

અહીં આપેલ શ્રેણી $2 + (2 + 3) + (2 + 3 + 9) + (2 + 3 + 9 + 27) + ........$

ક્રમિક પદોનો તફાવત $3, 9, 27, ...$

$t_n= 2 + 3 + 9 + 27 .........n$પદો

$= 2 + [3 + 9 + 27 + ....... (n - 1)$ પદો]

$ = \,2\,\, + \frac{{3\,\left( {1\, - \,{3^{n - 1}}} \right)}}{{1\, - \,3}}$

$ = \,\,2\,\, - \,\,\frac{3}{2}\,\left( {1\, - \,{3^{n - 1}}} \right)\,\, = \,\,\frac{1}{2}\,\, + \,\,\frac{1}{2}\,.\,{3^n}$

$\therefore \,\,{S_n}\,\, = \,\,\Sigma {t_n}\, = \,\,\frac{1}{2}\Sigma 1\,\, + \,\,\frac{1}{2}\,\Sigma {3^n}$

$ = \,\,\frac{1}{2}.n\,\, + \,\,\frac{1}{2}\,\left( {3\, + \,{3^2}\, + \,{3^3}\, + \,...\, + \,{3^n}} \right)$

$ = \,\,\frac{n}{2}\,\, + \,\,\frac{1}{2}.\,\frac{{3\left( {1\, - \,{3^n}} \right)}}{{1 - 3}}\,\, = \,\,\frac{n}{2}\,\, + \,\,\frac{3}{4}\,\left( {{3^n} - 1} \right)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\tan\theta = \frac{\sin\alpha-\cos\alpha}{\sin\alpha+\cos\alpha}$ હોય , તો ......... .
જો $sin\, \theta = sin\, \alpha$ હોય તો $sin\, \frac{\theta }{3}$ =
બે સિક્કા અને એક પાસો ઊછાળવામાં આવે તો બંને સિક્કા હેડ (છાપ) પડવા અને પાસામાં $3$ અથવા $6$ આવવાની સંભાવના કેટલી થાય ?
$\sin 12^\circ \sin 48^\circ \sin 54^\circ = $
બિંદુ $(2, -1)$ આગળ વર્તૂળ $x^2 + y^2 = 16$ ની જીવાને  દુભાગતી છે તો  જીવાનું સમીકરણ મેળવો.
ગણ $S\, = \left\{ {\frac{{\alpha \, + \,i}}{{\alpha \, - \,i}}\,:\,\alpha \, \in \,R} \right\}\,(i\, = \,\sqrt { - 1} )$ ના બધા ઘટકો નીચેના માથી ક્યાં વક્ર પર આવેલા છે ?
જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $2 x (2 x +1)=1$ ના બીજો હોય તો $\beta$ ની કિમત શોધો 
ધારો કે $\mathrm{a}=1+\frac{{ }^2 \mathrm{C}_2}{3!}+\frac{{ }^3 \mathrm{C}_2}{4!}+\frac{{ }^4 \mathrm{C}_2}{5!}+\ldots$, $\mathrm{b}=1+\frac{{ }^1 \mathrm{C}_0+{ }^1 \mathrm{C}_1}{1!}+\frac{{ }^2 \mathrm{C}_0+{ }^2 \mathrm{C}_1+{ }^2 \mathrm{C}_2}{2!}+\frac{{ }^3 \mathrm{C}_0+{ }^3 \mathrm{C}_1+{ }^3 \mathrm{C}_2+{ }^3 \mathrm{C}_3}{3!}+\ldots .$ તો $\frac{2 b}{a^2}=$...........
ખાલીગણ દર્શાવા માટેની ગુર્ણધમની રીત મેળવો.
જો વર્તુળો $x^2 + y^2 + 5Kx + 2y + K = 0$ અને $2(x^2 + y^2) + 2Kx + 3y -1 = 0$, $(K \in R)$, એ બિંદુઓ $P$ અને $Q$ આગળ છેદે તો રેખા $4x + 5y -K = 0$ એ બિંદુ $P$ અને $Q$ માંથી પસાર થવા માટે $K$ ...................... કિમતો મળે.