MCQ
$2 + 7 + 14 + 23 + 34 + .......$ શ્રેણીનું $99$ મું પદ કયું હશે ?
  • A
    $9998$
  • B
    $9999$
  • C
    $10000$
  • D
    $100000$

Answer

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો શ્રેણી $20+19 \frac{3}{5}+19 \frac{1}{5}+18 \frac{4}{5}+\ldots .$ upto $n ^{ th }$ પદ સુધીનો સરવાળો $488$ અને $n^{\text {th }}$ પદ ઋણ હોય તો 
એક પેટીમાં $8$ લાલ અને $7$ કાળા દડા છે. બે દડા યાર્દચ્છિક પસંદ કરતાં તે બંને દડા કોઇ એક જ રંગના હોય તેની સંભાવના ...... છે.
જો $\mathrm{x}=\sum\limits_{\mathrm{n}=0}^{\infty}(-1)^{\mathrm{n}} \tan ^{2 \mathrm{n}} \theta$ અને $0<\theta<\frac{\pi}{4}$ માટે $\mathrm{y}=\sum\limits_{\mathrm{n}=0}^{\infty} \cos ^{2 \mathrm{n}} \theta,$ હોય તો  . . .  
જો $1,2,3,……10$ નું વિચરણ $\frac{99}{12}$ હોય તો $3,6,9,12,....,30$ નું પ્રમાણીત વિચલન ...... થાય.
ઉપવલય $\frac{{{x}^{2}}}{f\left( {{k}^{2}}+7k+3 \right)}+\frac{{{y}^{2}}}{f\left( k+10 \right)}=1$ નો પ્રધાન અક્ષ $X-$ અક્ષ હોય તથા $f$ વધતું વિધેય હોય, તો $k$ ની કિંમતોનો ગણ ........... .
$(1 + x + x^2 + x^3 +.... + x^{100})^3$ ના વિસ્તરણમાં $x^{100}$ નો સહગુણક મેળવો 
નીચેના આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધો.

class

$0 - 10$

$10 - 20$

$20 - 30$

$30 - 40$

$40 - 50$

$f_i$

   $8$

    $30$

    $40$

    $12$

    $10$

ધારો કે  $A_{1}, A_{2}, A_{3}, \ldots \ldots . .$ એ એવા ચોરસો છે કે જેથી પ્રત્યેક $n \geq 1,$ માટે $A _{ n }$ ની બાજુંની લંબાઈ બરાબર $A _{ n +1}$. નાં વિકર્ણની લંબાઈ થાય. જો $A_1$ ની લંબાઈ $12$ સેમી. હોય, તો $A_n$ ક્ષેત્રફળ એક કરતાં ઓછું થાય તેવું $n$ નું નાનામાં નાનું મૂલ્ય ........ છે.
$3179 $  ના બધાજ અંકોનો એકજ વખત ઉપયોગ કરીને બનતી બધી જ સંખ્યાઓનો સરવાળો......છે.
દુકાનમાં પાંચ પ્રકારની આઈસ્ક્રીમ ઉપલબ્ધ છે. બાળક છ આઈસ્ક્રીમ ખરીદે છે.

વિધાન $- 1 :$ બાળક છ આઈસ્ક્રીમ $ ^{10}C_5$ ભન્ન રીતે ખરીદી શકે.

વિધાન $- 2 :$ બાળકે છ આઈસ્ક્રીમ ખરીદવાની ભિન્ન રીતોની સંખ્યા એ $6 \,\,'A'$ અને $4\,\, 'B'$ રેખામાં ભિન્ન રીતે ગોઠવવાની સંખ્યા બરાબર છે.