Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\,m$ ત્રિજયા ધરાવતા વર્તુળના કેન્દ્ર પર $10$ યુનિટ વિદ્યુતભાર મૂકેલો છે. તો $1$ એકમ વિદ્યુતભારને વર્તુળના પરિઘ પર પરિભ્રમણ કરાવવા માટે ....... એકમ કાર્ય કરવું પડે
જ્યારે કળ $(1)$ જોડેલી હોય ત્યારે $V\, = 60\,V$ બેટરી $B$ વડે $C_1$ કેપેસીટરને ચાર્જ કરવામાં આવે છે.જ્યારે કળ $(2)$ બંધ કરવામાં આવે ત્યારે બે વિજભારરહિત કેપેસીટર $C_2\, = 3.0\,\mu F$ અને $C_3\,= 6.0\,\mu F$ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડવામાં આવે છે. $C_2$ અને $C_3$ પર અંતિમ કુલ વિજભાર $\mu C$માં કેટલો મળે?
$C$ અને $2C$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરને સમાંતરમાં જોડેલા છે અને $'V'$ સ્થિતિમાન તફાવતે વિદ્યુતભારિત કરેલા છે. ત્યારે બેટરીને દૂર કરી અને કેપેસિટરની પ્લેટો વચ્ચે $K$ ડાઈ-ઈલેકટ્રીક અચળાંકના દ્રવ્ય વડે પૂર્ણ રીતે ભરવામાં આવે છે. તો કેપેસિટરનો સ્થિતિમાન તફાવત નક્કી કરો.
સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટો $100\ V$ સુધી વિદ્યુતભારીત કરેલ છે. હવે $2\ mm$ જાડાઇની પ્લેટને બે પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે તથા સમાન વિદ્યુત સ્થીતીમાન જાળવી રાખવા માટે કેપેસીટરની બે પ્લેટો વચ્ચેનું અંતર $1.6\, mm $ વધારવામાં આવે તો પ્લેટનો ડાઇ ઇલેકટ્રીક અચળાંક....