Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$2.1\; cm $ લંબાઇ અને $1.25\; cm $ પહોળાઇ ધરાવતા $250$ આંટાવાળા $85\;\mu A$ પ્રવાહધારીત લંબચોરસ ગૂંચળું છે અને તેને $0.85\; T$ ચુંબકીયક્ષેત્રમાં મૂકેલ છે. ગૂંચળાને ટોર્ક વિરુધ્ધ $180^o $ ફેરવવા માટે કેટલું કાર્ય ($\mu J$ માં) કરવું પડે?
સંપૂર્ણ ડાઈમેગ્નેટિક પદાર્થ નો બનેલો ગોળમાં કેન્દ્ર પર પેરામેગ્નેટિક દ્રવ્ય મૂકેલુ છે. તેને સમાન ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{ B }$ માં મૂકવામાં આવે છે. તો પેરામેગ્નેટિક પદાર્થ માં ચુંબકીયક્ષેત્ર