Question
$20 + 9 + \frac{4}{10} + \frac{1}{100}$ ને દશાંશ સ્વરૂપે લખો.

Answer

$20 + 9 + 0.4 + 0.01 = 29.41$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ ઉકેલો : $5n-1=9$
$6$ સપાટી અને દરેક સપાટી ચોરસ હોય તેવો ત્રિપરિમાણીય ઘન આકૃતિમાં દર્શાવેલ છે. ઘનની ધારની લંબાઈને $l$ વડે દર્શાવી, આ ઘનની ધારની કુલ લંબાઈનું સૂત્ર મેળવો.
$10$ ને લંબચોરસ સ્વરૂપમાં દર્શાવો.
નીચેનું વિધાન ખરૂ છે? $40$ વ્યક્તિ $: 200$ વ્યક્તિ $= ₹ 15 : ₹ 75$
નીચેના અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવો: $\frac{3}{7}, \frac{1}{5}, \frac{8}{9}, \frac{2}{3}$
$137 + 5100$ ને દશાંશ સ્વરૂપે લખો.
દશાંશનો ઉપયોગ કરી $20$ પૈસાને રૂપિયા સ્વરૂપે દર્શાવો.
વર્ગના $n$ વિદ્યાર્થીઓને ફૂટબૉલ ગમે છે. તો $2n$ શું દર્શાવશે? (સૂચના: ફૂટબૉલ સિવાયની બીજી રમત વિશે વિચારો.)
મોટી પેટીમાંથી નારંગી નાની પેટીમાં બદલવામાં આવી. જ્યારે મોટી પેટી ખાલી થઈ, ત્યારે બે નાની પેટીઓ ભરાઈ અને $10$ નારંગી બહાર રહી ગઈ. જો નાની પેટીમાંની નારંગી માટે $x$ લેવામાં આવે, તો મોટી પેટીમાં કેટલી નારંગીઓ હશે?
બાદબાકી કરો: $\frac{2}{3} - \frac{1}{2}$