Question
સમીકરણ ઉકેલો : $5n-1=9$

Answer

$5n - 1 = 9$
$5n = 9 + 1$
$5n = 10$
$n = \frac{10}{5}$
$n = 2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$6$ સપાટી અને દરેક સપાટી ચોરસ હોય, તેવો ત્રિપરિમાણીય ઘન નીચે આકૃતિમાં દર્શાવેલ છે. ઘનની ધારની લંબાઈને $l $ વડે દર્શાવી, આ ઘનની ધારની કુલ લંબાઈનું સૂત્ર મેળવો.
સંખ્યાઓને રોમન પદ્ધતિમાં દર્શાવો: $83$
$13 \text{ cm}$ લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ શોધો.
સમાન બાજુઓ ધરાવતા પંચકોણની એક બાજુનું માપ $8$ સેમી છે, તેની પરિમિતિ શોધો.
$26$ મીટર લંબાઈ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ શોધો.
કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો $4$ થી વિભાજ્ય છે. કેટલાંક ઉદાહરણની મદદથી આ વિધાન સ્પષ્ટ કરો.
દશાંશનો ઉપયોગ કરી, નીચેનાને સેમીમાં દર્શાવો:
$(1) \ 116 \ \text{મિમી}$
$(2) \ 4 \ \text{સેમી} \ 2 \ \text{મિમી}$
જે આકૃતિની બાજુઓનાં માપ અને ખૂણાઓનાં માપ સરખાં હોય તે આકૃતિને નિયમિત આકૃતિઓ કહેવાય. તમે શોધી શકશો કે નિયમિત ચતુષ્કોણ કયા છે?
$55$ મીટર લંબાઈ અને $38$ મીટર પહોળાઈ લંબચોરસનું ક્ષેત્રફળ શોધો.
એક ચોરસ બાગની લંબાઈ $80$ મીટર છે. આ બાગની ફરતે $5$ આંટા ફ૨તાં કેટલું અંતર ચાલવું પડે ?