Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
માત્ર કેરીયર તરંગના ટ્રાન્સમીટર વખતે $AM$ ટ્રાન્સમીટરન પ્રવાહ $8 AM$ છે. પરંતુ $sine$ તરંગો કેરીયરને મોકલતા પ્રવાહમાં થતો વધારો $8.96 A$ છે. તો મોડ્યુલેશનની ટકાવારી કેટલા........$\%$ થાય?
જો ટેલિવિઝન પ્રસારણની ત્રિજ્યા $150 \,{km}$ હોય, તો ટ્રાન્સમિટીંગ એન્ટેનાની ઊંચાઈ અને આવરી લેવાતી વસ્તી કેટલી હશે?ટાવરની આસપાસ સરેરાશ વસ્તી ગીચતા $2000 \,/ {km}^{2}$ અને ${R}_{{e}}$ નું મૂલ્ય $6.5 \times 10\, {m}$ છે.
કંપવિસ્તાર અધિમિશ્રીત તરંગ માટે મહત્તમ અને લઘુત્તમ કંપવિસ્તાર અનુક્રમે $16\,V$ અને $8\,V$ છે. આ કંપવિસ્તાર અધિમિશ્રીત તરંગ માટે અધિમિશ્રીત આંક $x \times 10^{-2}$ છે. $x$ નું મૂલ્ય .......... છે.
કોઈ એક તરંગનું ગાણિતીય સ્વરૂપ $e = 50 (1 + 0.5 sin (2\pi × 5 ×10^{3}) t) sin (31.4 × 10^{6}) t \,volt$ મુજબ છે.આપેલ $AM$ તરંગ રચવા માટે કેરિયર તરંગ અને મૉડ્યુલેટિંગ તરંગનો ઍમ્પ્લિટ્યુડ અનુક્રમે ....... અને ....... રાખવો પડે.