Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પ્રોટીન $'A'$ એ $0.30 \%$ ગ્લાયસીન $($અણુભાર $75)$ ધરાવે છે. પ્રોટીન $'A'$ નો ઓછામાં ઓછો અણુભાર $\dots\dots\dots\times 10^{3}\,g\,mol ^{-1}$. [નજીકનો પૂર્ણાંક]
ગ્લુકોઝ $\left(\mathrm{C}_6 \mathrm{H}_{12} \mathrm{O}_6\right)$ નું દહન કરવાથી $\mathrm{CO}_2$ અને પાણી ઉત્પન્ન થાય છે. $900 \mathrm{~g}$ ગ્લુકોઝ નાં સંપૂર્ણ દહન માટે જરૂરી ઓકસીજન નો જથ્થો ($g$ માં ) શોધો.
ધારો કે તત્વ $X$ અને $Y$ એકબીજા સાથે સંયોજાઈને $XY_2$ અને $X_3Y_2.$ બનાવે છે.જ્યારે $0.1$ મોલ $XY_2$નું વજન $10\ g$ અને $X_3Y_2$ના $0.05$ મોલનું વજન $9\ g,$ હોય તો $X$ અને $Y$નો અણૂભાર જણાવો.
એક વ્યક્તિ ચા ની મીઠાશ વધારવા $1.71$ ગ્રામ સુગર $(C_{12}H_{22}O_{11})$ ઉમેરે છે. કાર્બન પરમાણુની કેટલી સંખ્યા ઉમેરવામાં આવે છે. (સુગરનું અણુભાર $= 342$)