Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિધુતભારો $-q$ અને $+q$ એ અનુક્રમે $A$ અને $B$ પર સ્થિત છે જે વિદ્યુતદ્વિધ્રુવી રચે છે. અંતર $AB=2a$ અને $O$ એ આ દ્વિધ્રુવી $AB$ નું મધ્યબિંદુ છે. $OP$ એ આ દ્રિધુવી વિષુવ-રેખા અને $OP$ એ $AB$ લંબ છે. એક વિધુતભાર $Q$ ને $P$ પર મુકવામાં આવે છે, જ્યાં $OP=y$ અને $y > > 2a$. આ વિધુતભાર, $F$ જેટલું સ્થિત વિદ્યુત બળ અનુભવે છે. હવે જો $Q$ ને વિષુવરેખા પર $P$' કે જેથી $OP' = \frac{y}{3}$ સુધી ખસેડવામાં આવે તો $Q$ પરનું બળ ______ ની નજીકનું હશે. $\left( {\frac{y}{3} > > 2a} \right)$
બે સમાન ત્રિજ્યાના સૂક્ષ્મ વાહક ગોળા પરનો વિદ્યુતભાર $10\ \mu C$ અને $- 20\ \mu C$ છે. જે તેમની વચ્ચે અનુભવાતા બળ $F_1$ થી $R$ અંતરે મૂકેલા છે. જો તેઓ એકબીજાના સંપર્કમાં હોય અને પછી સમાન અંતરે અલગ કરવામાં આવે તો તેઓ વચ્ચે અનુભવાતું બળ $F_2$ છે. તો $F_1$ થી $F_2$ ગુણોત્તર શોધો.
બે બિંદુવત વિદ્યુતભારો $q_2$ = $3 \times 10^{-6}\ C$ અને $q_1$ =$ 5 \times 10^{-6}\ C$ એ $B \,(3, 5, 1)\ m $ આગળ અને $A\, (1, 3, 2)\ m$ આવેલા છે. $q_2$ ના લીધે $q_1$ પર બળનું મૂલ્ય શોધો.
$R$ ત્રિજ્યાના અને અનંત લંબાઈના વિદ્યુતભાર વિતરણ વાળા નળાકારને લીધે વિદ્યુતક્ષેત્ર શોધો અને તેની પાસે રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે. જે તેના અક્ષથી અડધી ત્રિજ્યા આગળ મળે છે.
બે સમાન મૂલ્યના $q$ વિદ્યુતભારો $x$ અક્ષ પર $2a$ અંતરે આવેલા છે. $m$ દળના બીજો $q$ વિદ્યુતભારને બે વિદ્યુતભારની વચ્ચેના માર્ગ (પથ) પર મૂકેલ છે. જો આ વિદ્યુતભાર સમતુલન સ્થિતિથી $x$ અંતરે સ્થાન બદલે તો કણ .........
$-q$ વિદ્યુતભાર અને $m$ દળ ધરાવતો એક કણ અનંત લંબાઈ અને $+\lambda$ જેટલી રેખીય વિદ્યુતભાર ધનતા ધરાવતા રેખીય વિદ્યુતભારને ફરતે $r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ ઉપર ગતિ કરે છે. આવર્તકાળ___________વડે આપી શકાય.