$200\, V$ સહન કરી શકે તેવા $6$  કેપેસિટરને આકૃતિ મુજબ જોડેલ છે.તો $A$ અને $B$ બિંદુ વચ્ચે કેટલો મહત્તમ વોલ્ટેજ .........$V$ લગાવી શકાય?
  • A$1200$
  • B$400$
  • C$800$
  • D$200$
Medium
Download our app for free and get startedPlay store
b
(b) Given circuit can be reduced as follows
(\(C\) \(=\) capacitance of each capacitor)
The capacitor \(3\,C\), \(3\,C\) shown in figure can with stand maximum \(200\, V\).
 So maximum voltage that can be applied across \(A\) and \(B\) equally shared. Hence maximum voltage applied cross \(A\) and \(B\) be equally shared. Hence max. voltage applied across \(A\) and \(B\) will be \((200 + 200)\) = \(400\, volt\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે પ્લેટો પરનો વિદ્યુતસ્થિતિમાન અનુક્રમે $-10\, V$ અને $+ 30 \,V$ બે પ્લેટો વચ્ચેનું અંતર $2\, cm$ હોય તો તેમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર....$V/m$
    View Solution
  • 2
    $R_{1}$ અને $\mathrm{R}_{2}$ ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુતભારિત ગોળાકાર સુવાહકોને એક તારથી જોડવામાં આવેલા છે. તો ગોળાઓની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓનો ગુણોત્તર $\left(\sigma_{1} / \sigma_{2}\right)$ $.....$ છે.
    View Solution
  • 3
    $Q$ વિઘુતભારથી એક બિંદુ આગળનું વિદ્યુતસ્થિતિમાન $V=Q$$ \times {10^{11}}\,V$ છે.આ બિંદુ એ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા _______
    View Solution
  • 4
    એક કેપેસીટરને ચાર્જ કરવા માટે એક બેટરી $200\,J$ જેટલું કાર્ય કરે છે. તેથી કેપેસીટરમાં સંગ્રહિત ઉર્જા $.......J$ હશે.
    View Solution
  • 5
    દસ કેપેસિટરને સમાંતરમાં જોડીને $V$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે,હવે બધાં કેપેસિટરને બેટરીથી અલગ કરીને શ્રેણીમાં જોડતાં તંત્ર વચ્ચેનો વોલ્ટેજ કેટલા .......$V$ થાય?
    View Solution
  • 6
    $C_1$ અને $C_2$ મૂલ્ય ધરાવતા બે કેપેસિટરને અનુક્રમે $V_1$ અને $V_2$ સ્થિતિમાને વિદ્યુત ભારિત કરેલા છે. તેઓને સમાંતર જોડતાં .....માં કોઈ ફેરબદલ થશે નહિ.
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુતભાર $Q$ એ $L$ લંબાઇના સળિયા $AB$ પર સમાન રીતે પથરાયેલ છે.સળિથાના છેડા $A$ થી $L$ અંતરે રહેલા બિંદુ આગળ વિદ્યુતવિભવ ( વિદ્યુતસ્થિતિમાન ) ______ છે.
    View Solution
  • 8
    ધન વિદ્યુતભારોના એક સમૂહને ધ્યાનમાં લઈએ તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
    View Solution
  • 9
    $a , b$ અને $c$ ત્રિજ્યા $[a < b < c]$ ના ત્રણ સમકેન્દ્રીય ગોળાકાર ધાતુ કવય $X , Y$ અને $Z$ ની પૃષ્ઠવિજભાર ધનતા અનુક્રમે $\sigma,-\sigma$ અને $\sigma$ છે.કવચ $X$ અને $Z$ સમાન સ્થિતિમાન ધરાવે છે. જો $X$ અને $Y$ ની ત્રિજ્યા અનુક્રમે $2\,cm$ અને $3\,cm$ હોય તો કવચ $Z$ ની ત્રિજ્યા $......\,cm$ છે.
    View Solution
  • 10
    બે કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ જ્યારે તે અનુક્રમે શ્રેણીમાં અને સમાંતરમાં જોડાયેલા હોય, ત્યારે $3\,\mu F$ અને $16\,\mu F$ છે. બે કેપેસિટરના કેપેસીટન્સ કેટલા હશે?
    View Solution