\(h\) ઊંચાઈ સુધી ગાડીને ઊંચકવા માટે થતું કાર્યે \(Mgh = 2000 × 9.8 × 30 = 5.88 ×10^5J\) છે.
ઊર્જા સંરક્ષણના નિયમ પરથી બંને ક્રેનો \(5.88 ×10^5J\) . જેટલું સમાન ધણ વાપરશે. બંને ક્રેનોમાં સમાન જથ્થાનું ધણ વપરાશે.
પ્રથમ ક્રેનના પાવર માટે \({{\text{P}}_{\text{1}}}\, = \,\,\frac{{{W_1}}}{{{t_1}}}\,\, = \,\,\frac{{5.88\,\, \times \,\,{{10}^5}}}{{60}}\,\, = \,\,9800W\)
બીજી ક્રેન પાવર માટે \({{\text{P}}_{\text{2}}}\, = \,\,\frac{{{W_2}}}{{{t_2}}}\,\, = \,\,\frac{{5.88\,\, \times \,\,{{10}^5}}}{{120}}\,\, = \,\,4900W\)
કારણ: બંને પંખીયા હેલિકોપ્ટરનું રેખીય વેગમાન સંરક્ષે છે.