Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1$ ગ્રામ હાઈડ્રોજન એ $80$ ગ્રામ બ્રોમીન સાથે જોડાય છે. $1$ ગ્રામ કેલ્શિયમ $($સંયોજકતા $= 2) 4$ ગ્રામ બ્રોમિન સાથે જોડાય છે. તો કેલ્શિયમનો તુલ્યભાર ... થાય.
એક મોનોબેઝિક પ્રબળ એસિડ (મોલર દળ $24.2\,g / mol$) ની ધનતા $1.21\,kg\,L$ છે. તો $25\,mL\,0.24\,M$ $NaOH$ નું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે તેના દ્રાવણનું કદ $........\times 10^{-2}\,mL$ છે. (નજીકનો પૂર્ણાંક)