Question
$20xy + 2y + 4a$ માં શું ઉમેરવાથી $14xy - y - 8a$ મળે $?$

Answer

$- 6xy - 3y - 12a$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\triangle \text{PQR}$ નું ક્ષેત્રફળ $120\ cm^2$ છે. જો $\text{PQ} = 16$ સેમી હોય, તો વેધ $\text{RN}$ શોધો.
એક સ્કર્ટની પડતર કિંમત રૂ $250$ અને રૂ. $150$ માં વેચ્યું. નાફો$-$ખોટ શોધો. આ ઉપરાંત નફાની ટકાવારી અને ખોટની ટકાવારી પણ શોધો.
આપેલી પદાવલિમાં (અચલ સિવાયના) પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો $: x + 2xy +3y$
ત્રિકોણનું ક્ષેત્રફળ $ 87\ cm^2 $ અને આધાર $15$ સેમી હોય તો ઊંચાઈ શોધો.
$\triangle ABC$ માં $ \angle C $  કાટખૂણો છે. જો $AB = 25$ સેમી અને $AC = 7$ સેમી , તો $BC$ શોધો.
ચલને અલગ કરવા માટેનું પ્રથમ પગલું કહો અને પછી ઉકેલ શોધો:
$1) y - 4 = -7$       $2) y - 4 = 4$
$3) y + 4 = 4 $      $4) y + 4 = -4$
$2418$ ને અતિ$-$સંક્ષિપ્ત સ્વરૂપે લખો.
બાદબાકી કરો : $ \frac{3}{8} $ માંથી $ \frac{5}{7} $
ત્રિકોણનો એક ખૂણો $80^\circ $નો છે અને બાકીના બંને ખૂણા સરખા છે. તે બંનેના માપ શોધો $:$
કિમત શોધો : $(\frac{-2}{13}) \div \frac{1}{7}$