Question types

બીજ ગણિતીય પદાવલિ question types

368 questions across 8 question groups — pick any mix to generate a ગણિત paper with step-by-step answer keys.

368
Questions
8
Question groups
5
Question types
Sample Questions

બીજ ગણિતીય પદાવલિ questions

One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.

Q 1MCQ1 Mark
જોડાયેલા ત્રણ  બનાવવા $..........$ દીવાસળી જોઈએ.
  • $7$
  • B
    $9$
  • C
    $6$
  • D
    $8$

Answer: A.

View full solution
Q 2MCQ1 Mark
 બનાવવા $..........$ દીવાસળી જોઈએ.
  • A
    $4$
  • B
    $8$
  • $7$
  • D
    $9$

Answer: C.

View full solution
Q 3MCQ1 Mark
$ 5x^4 – 3x^2 + 8 $ માં $………$ અચળ પદ છે.
  • A
    $4$
  • B
    $5$
  • C
    $3$
  • $8$

Answer: D.

View full solution
Q 4MCQ1 Mark
$…….$ ટપકાં વડે ચોરસની રચના થઈ શકે.
  • A
    $10$
  • B
    $12$
  • C
    $20$
  • $25$

Answer: D.

View full solution
Q 5MCQ1 Mark
$............$ સજાતીય પદો છે.
  • A
    $4x$ અને $4y$
  • B
    $-5x$ અને $–5y$
  • C
    $ x^2y $ અને $ xy^2 $
  • $-7x$ અને $5x$

Answer: D.

View full solution
$1$ ત્રિપદી બહુપદી $(1)\ xyz$
$2$ અચળ પદો $(2)\ 5x^2y, - 5x^2y $
$3$ સજાતીય પદો $(3)\ 2x^2 – 2y^2 $
$4$ ત્રણ અવયવોવાળું પદ $(4)\ x + y + z$
$5$ દ્વિપદી બહુપદી $(5)\ 10x^2y, 10xy^2 $
$6$ વિજાતીય પદો $(6)\ 6, - 6$
View full solution
શાળામાં વર્ષ દરમિયાન $73$ રજાઓ હોય છે. $( 1 )$ રજાઓની સંખ્યા અને ચાલુ દિવસોની સંખ્યાનો $( 2 )$ ચાલુ દિવસોનો અને રજાના દિવસોનો $( 3 )$ રજાની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યા $( 4 )$ ચાલુ દિવસોની સંખ્યા અને વર્ષના દિવસોની સંખ્યાનો ગુણોત્તર શોધો.
View full solution
જે.એલ.હાઇસ્કૂલના એક વર્ગમાં $26$ છોકરિઓ અને $39$ છોકરાઓ છે. તો $(1)$ છોકરીઓ અને છોકરાઓનો  $(2)$ છોકરાઓનો અને છોકરીઓ $(3)$ છોકરીઓ અને કુલ સંખ્યાઓ અને $(4)$ છોકરાઓનો અને કુલ સંખ્યાઓ
View full solution

Generate a બીજ ગણિતીય પદાવલિ paper free

Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.

Download App