$42\,gm$ $C_3H_6$ જરૂરી $\rightarrow 160\,gm$
બ્રોમિન $1\,gm \,C_3H_6$ જરૂરી $\rightarrow 160/42$
તેથી $21\,gm\, C_3H_6$ જરૂરી $\rightarrow \frac{{{\text{160}}}}{{{\text{42}}}}\,\, \times \,\,21 = \,\,80\,gm$ બ્રોમીન
વિધાન $I:$ ટ્રોપોલોન એ એક એરોમેટિક સંયોજન છે અને તે $8 \pi$ ઇલેકટ્રોનો ધરાવે છે.
વિધાન $II:$ ટ્રોપોલોન માં $ > C = 0$ સમૂહ ના $\pi$ ઈલેકટ્રોનો એ એરોમેટિકતામાં સંકળાયેલા છે.
ઉપરના વિધાનો ના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
સંભવિત ઉદીપક :
$(I)\, 2Na/liq.NH_3$ $(II)\, H_2 /Pd/CaCO_3$ (ક્વિનોલાઇન) $(III)\, 2H_2 / Pd /C$
ઉપરોક્ત નીપજને ધ્યાનમાં રાખીને સાચું વિધાન કયું છે ?