MCQ
$2+12+36+80+150+......$ નાં પ્રથમ $20$ પદોનો સરવાળો ....... મળે.
  • A
    $64970$
  • B
    $64790$
  • C
    $49670$
  • $46970$

Answer

Correct option: D.
$46970$
D
$S_n=1^2\cdot 2+2^2\cdot 3+3^2\cdot 4+....+n^2\cdot (n+1)$
$S_n=\sum n^2(n+1)$
$=\sum n^3+n^2$
$s_{20}=\sum_{i=1}^{20}i^3+\sum_{i=1}^{20}i^2$
$=\frac{(210)(1342)}{6}$
$=46970$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x_1, x_2, x_3,.........,x_{10}$ નો મધ્યક $20$ હોય તો $x_1+4, x_2+8, ......, x_{10}+40$ નો મધ્યક $...........$ થાય.
જો $p_1, p_2$ એ ઉગમબિંદુથી અનુક્રમે રેખાઓ અને$ x\, sec\, \alpha +y\, cosec\, \alpha = 2a$ અને $x\, cos \,\alpha \,+\, y\, sin \alpha = \,a\, cos\,2\alpha$ પરના લંબની લંબાઈ દર્શાવે છે. તો ${\left( {\frac{{{p_1}}}{{{p_2}}}\,\, + \,\,\frac{{{p_2}}}{{{p_1}}}} \right)^2}$ બરાબર શું થાય ?
જો ધન પ્રાકૃતિક સંખ્યા $r > 1,n > 2$ માટે ${(1 + x)^{2n}}$ ના દ્રીપદી વિતરણમાં $x$ ની ઘાતાંક $(3r)^{th}$ અને ${(r + 2)^{th}}$ ના સહગુણક સમાન હોય તો . . . .
$52$ પત્તાને ચાર બાળકોમાં કેટલી રીતે વહેચી શકાય કે જેથી ત્રણ બાળકો પાસે $17$ પત્તા આવે અને ચોથા બાળક પાસે ફક્ત એક પત્તુ આવે.
જો સમીકરણ $x^2 + px + q = 0$ નું બીજનો તફાવત  $1$ હોય, તો......
ઉપવલય $4{{x}^{2}}+9{{y}^{2}}=1$ પરનાં જે બિંદુઓ આગળ દોરેલા સ્પર્શકો રેખા $8x-9y=0$ ને સમાંતર હોય, તેવાં બિંદુઓના યામ ............. .
$6 \,\,' + '$ અને ચાર $' * '$ ચિહ્નોને એક રેખામાં એવી રીતે ગોઠવો કે જેથી બે  $' * '$ ચિહ્નો એક સાથે ન આવે તો તે કુલ કેટલી રીતે ગોઠવી શકાય ?
$\lim_{x \rightarrow \pi} \frac{1+\cos \left( \left( 2m+1 \right)x \right)}{1+\cos \left( \left( 2n-1 \right)x \right)}=.........$

$0 < \theta < \frac{\pi}{2},$ તો $\sin^3\theta+\cos ec^3\theta$નું ન્યુનતમ મૂલ્ય ...... છે.
$3(1!) - 4(2!) + 5(3!) - 6(4!) ...... - 2008(2006)!+ (2007)!$ ની કિમત મેળવો