MCQ
$3(1!) - 4(2!) + 5(3!) - 6(4!) ...... - 2008(2006)!+ (2007)!$ ની કિમત મેળવો 
  • A
    $-2007$
  • B
    $-1$
  • $1$
  • D
    $2007$

Answer

Correct option: C.
$1$
c
$T_1 = (2 + 1)(1!) = 2! + 1!$ $T_2 = -(3 + 1)(2!) = (3! + 2!)$ $T_3 = (4 + 1)(3!) = 4! + 3!$ : Sum $= 1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\sum\limits_{n=1}^{7} \frac{n(n+1)(2 n+1)}{4}$ નો સરવાળો મેળવો.
$\left( \begin{matrix} 8 \\ 1 \\\end{matrix} \right)+2\left( \begin{matrix} 8 \\ 2 \\\end{matrix} \right)+3\left( \begin{matrix} 8 \\ 3 \\\end{matrix} \right)+....+8\left( \begin{matrix} 8 \\ 8 \\\end{matrix} \right)=..........$
જો સુરેખા $y\,\, = \,\,4x\,\, + \;\,c$ એ ઉપવલય $\frac{{{x^2}}}{8}\,\, + \;\,\frac{{{y^2}}}{4}\,\, = \,\,1\,$ નો સ્પર્શક હોય, તો  $c\,\, = \,...........$
સમીકરણ $|z - 1| = |z - 2| = $ $|z - i|$ ના ઉકેલની સંખ્યા મેળવો.
ધારો કે $A (h, k), B (1, 1)$ અને $C (2, 1)$ છે . $AC$ કર્ણવાળા કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ હોય, તો જો ત્રિકોણનું ક્ષેત્રફળ $1,$ હોય તો નીચે આપેલ પૈકી $'k'$ નો કયો મૂલ્યગણ હોઈ શકે.
એક પ્રકાશનું કિરણ બિંદુ $(1, 2)$ માંથી આવે અને $x$ અક્ષ પર બિંદુ $A$ થી પરાવર્તિત થઈ એનઆર બિંદુ $(5, 3)$ માંથી પસાર થાય તો બિંદુ $A$ ના યામો મેળવો 
રેખા  $y = mx + 1 $ એ પરવલય  $y^2 = 4x $ નો સ્પર્શક છે. જો....
બે પાસા એક સાથે $4$ વખત ઉછાળવામાં આવે છે , બંને પાસા બે વાર સમાન સંખ્યાઓ દર્શાવવાની સંભાવના કેટલી થાય ?
$4 + 6 = 10$ અને $10 < 12$ વિધાનનું નિષેધ વિધાન $.......$
ધારો કે $A$ અને $B$ બંને અનુક્રમે $m$ અને $n$ ઘટકો વાળા સાંત ગણો છે. ગણ $A$ ના ઉપગણોની કુલ સંખ્યા એ ગણ $B$ ના ઉપગણોની કુલ સંખ્યા કરતા $56$ વધુ છે. તો બિંદુ $\mathrm{P}(\mathrm{m}, \mathrm{n})$ નું બિંદુ $\mathrm{Q}(-2,-3)$ થી અંતર............................છે.