MCQ
$217$ નું ઘનમૂળ મેળવો.
  • $6.01$
  • B
    $6.04$
  • C
    $6.02$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: A.
$6.01$
a
(a) ${(217)^{1/3}} = {({6^3} + 1)^{1/3}} = 6{\left( {1 + \frac{1}{{{6^3}}}} \right)^{1/3}}$

On expansion by binomial theorem

$ = 6\,\,\left( {1 + \frac{1}{{3 \times 216}} - \frac{{1 \times 2}}{{3 \times 3 \times 2}}{{\left( {\frac{1}{{216}}} \right)}^2} + .....} \right) = 6.01$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે વર્તુળો $C_1:(x-\alpha)^2+(y-\beta)^2=r_1^2$ અને $C_2:(x-8)^2+\left(y-\frac{15}{2}\right)^2=r_2^2$ એકબીજાને $(6,6)$ આગળ બહારથી સ્પર્શ છે. જો બિંદુુ (6, 6) એ, વર્તુળો $C_1$ અને $C_2$ ના કેન્દ્રોને જોડતી રેખાખંડનું $2:1$ ના ગુણોત્તર માં અંદરથી વિભાજન કરે, તો $(\alpha+\beta)+4\left(r_1^2+r_2^2\right)=$ ...........
જો $(1 + x) (1 + x + x^2) (1 + x + x^2 + x^3) ...... (1 + x + x^2 + x^3 + ...... + x^n)$

$\equiv  a_0 + a_1x + a_2x^2 + a_3x^3 + ...... + a_mx^m$ હોય તો $\sum\limits_{r\, = \,0}^m {\,\,{a_r}}$ ની કિમત મેળવો 

$\mathop {\lim }\limits_{x \to \infty } {\left( {\frac{{x + 3}}{{x + 1}}} \right)^{x + 1}} = $
વર્તૂળ ${x^2} + {y^2} - 2x - 4y - 20 = 0$ ને બહારના બિંદુ $(5, 5)$ એ સ્પર્શતા તથા જેની ત્રિજયા $5$ એકમ હોય તેવા વર્તૂળનુંં સમીકરણ મેળવો.
એક રેખા દ્વારા $ x -$ અક્ષ પર બનતાં અંત:ખંડ કરતાં તે રેખા દ્વારા $ y - $ અક્ષ પર બનેલ અંત:ખંડ બમણો છે. જો તે  $(1, 2) $ માંથી પસાર થાય, તો તેનું સમીકરણ મેળવો.
સમીકરણ $2\sin^2\theta-\cos2\theta=0$ અને $2\cos^2\theta-3\sin\theta=0$ નાં $[0,2\pi]$ માં ઉકેલની સંખ્યા .... છે.
$\lim_{x \rightarrow 0^+}\ \ x^m(log\ x)^n= ...... $
પ્રાકૃતિક સંખ્યા $n$ માટે ધારો કે $\alpha_{n}=19^{ n }-12^{ n }$ તો, $\frac{31 \alpha_{9}-\alpha_{10}}{57 \alpha_{8}}$ ની કિંમત ...... છે.
જો $\frac{{{x^2}}}{4}\,\, + \;\,{y^2}\,\, = \,\,1$પરના બે બિંદુઓ $P_1$ અને $P_2$ કે જ્યાં આગળના સ્પર્શકો એ બિંદુ $(0, 1)$ અને $(2, 0)$ ને જોડતી જીવાને સમાંતર હોય, તો $P_1$ અને $P_2$ વચ્ચેનું અંતર :
એવા ત્રણ અંકોની સંખ્યા કેટલી મળે કે જેથી તે બધા અંકોનો સરવાળો હંમેશા દસ થાય.