MCQ
$\mathop {\lim }\limits_{x \to \infty } {\left( {\frac{{x + 3}}{{x + 1}}} \right)^{x + 1}} = $
  • ${e^2}$
  • B
    ${e^3}$
  • C
    $e$
  • D
    ${e^{ - 1}}$

Answer

Correct option: A.
${e^2}$
(a) $\mathop {\lim }\limits_{x \to \infty } {\left( {\frac{{x + 3}}{{x + 1}}} \right)^{x + 1}}$

$ = \mathop {\lim }\limits_{x \to \infty } {\left( {1 + \frac{2}{{x + 1}}} \right)^{\frac{{x + 1}}{2}.2}}$

$ = {\left\{ {\mathop {\lim }\limits_{x \to \infty } {{\left( {1 + \frac{2}{{x + 1}}} \right)}^{\frac{{x + 1}}{2}}}} \right\}^2}$$ = {e^2}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જેના પર $1$ થી $100$ નંબર લખેલા છે એવી લોટરીની $100$ ટિકિટો છે. યાર્દચ્છિક રીતે એક ટિકિટ ખેંચતા તેના પરનો નંબર $3$ અથવા $5$ નો ગુણક હોય તેની સંભાવના મેળવો.
ધારોકે $p$ અને $q$ બે એવી વાસ્તવિક સંખ્યાઓ છે કે જેથી $p+q=3$ અને $p^{4}+q^{4}=369$. તો $\left(\frac{1}{p}+\frac{1}{q}\right)^{-2}=$
અહી $\mathrm{A}$ એ ફિક્સ બિંદુ $(0,6)$ છે અને $\mathrm{B}$ એ ચલિત બિંદુ $(2 \mathrm{t}, 0)$ છે  અને  $\mathrm{M}$ એ  $\mathrm{AB}$ મધ્યબિંદુ છે અને $\mathrm{AB}$ નો લંબદ્રીભાજકએ  $\mathrm{y}$-અક્ષને બિંદુ $\mathrm{C}$ આગળ છેદે છે. તો $\mathrm{MC}$ નું મધ્ય બિંદુ $\mathrm{P}$ ના બિંદુપથનું સમીકરણ મેળવો.
$\mathop {\lim }\limits_{x \to 0 + } \frac{{x{e^{1/x}}}}{{1 + {e^{1/x}}}} = $
સમીકરણ  ${x^2}\, + \,\left| {2x - 3} \right|\, - \,4\, = \,0,$ ના ઉકેલો નો સરવાળો ...... થાય. 
$2 + 5 + 14 + 41 + ......$ શ્રેણીના $n$ પદોનો સરવાળો કેટલો થાય ?
$11$ વાદળી અને બાકીના લાલ હોય તેવા એક સરખા $16$ સમધનોને એક હારમાં ગોઠવવાના છે કે જેથી કોઈ પણ બે લાલ સમઘનની વચ્ચે ઓછામાં ઓછા બે વાદળી સમઘન આવે તો આ ગોઠવણી કેટલી રીતે  થઈ શકે ?
ધારો કે $P(a \,sec\, \theta\, , b\, tan \,\theta )$ અને $Q (a\, sec\, \phi ,\, b\, tan\,\phi  ,)$ જ્યાં ,$\theta \,\, + \;\,\varphi \,\, = \,\,\frac{\pi }{2},$ અતિવલય $\frac{{{x^2}}}{{{a^2}}}\,\, - \,\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, = \,\,1$ પરના બે બિંદુઓ છે. જો $(h, k)$ એ $P$ અને $Q$, આગળનાં અભિલંબોનું છેદબિંદુ હોય,તો $k = …….$
જો $_nP_r=_nP_{r+1}$ અને $_nC_r=_nC_{r-1}$ તો $n$ અને $r$ ની કિંમતો અનુક્રમે ....... છે.
બે સંખ્યાઓ વચ્ચેના બે ગુણોત્તર મધ્યકો $G_1$ અને $G_2$ છે તથા સમાંતર મધ્યક $A$ છે, તો $\frac{{G_1^2}}{{{G_2}}} + \frac{{G_2^2}}{{{G_1}}}$ નું મૂલ્ય મેળવો.