Question
$21952 :$ અનુમાનની રીતે ઘનમૂળ શોધો.

Answer

ઘનમૂળ $= 28$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$7 \%$ નફો થતો હોય, તો રૂ. $850$ નું પેન્ટ, રૂ. $150$ ટેક્સ વધારાનો ખર્ચ માટે વેચાણ કિંમત શોધો $:$
રૂખસારે $1$ મી $\times 2$ મી $\times1.5$  મી માપવાલી પેટીને બહારથી રંગ કર્યો. જો તેને પેટીના તળિયા સિવાયબહારથી રંગ કર્યો. જો તેને પેટીના તળિયા સિવાય બહારની તરફ બધે રંગ કર્યો. જો તેણે કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે ?
$80$ કિમી / ક્લાકની ઝડપે જતી મોટરકારને $720$ કિમી અંતર કાપવાનું છે. જો મોટરકાર $90$ કિમી / ક્લાકની ઝડપે દોડાવે$,$ તો કેટલું જ અંતર કાપનાં કેટલો સમય બચે?
એક લંબચોરસની બંને બાજુએ અર્ધવર્તુળ છે. તેવા આકારમાં લંબચોરસની લંબાઈ $30$ મી અને અર્ધવર્તુળની ત્રિજ્યા $7$ મી છે. તો તે આકારનું ક્ષેત્રફળ અને પરીમીતી શોધો.
વર્ગમૂળ શોધો $: 6084$
કિંમત શોધો $: \frac{2}{5} \times \frac{-3}{7}-\frac{1}{14}-\frac{3}{7} \times \frac{3}{5}$
નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલ સંખ્યામાંથી બાદબાકી કરતાં મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત આ નવી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 1857$
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 39$
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 38$
ભાગાકાર કરો.$\left(x^{2}-7 x+12\right) \div(x-3)$