Question
ભાગાકાર કરો.$\left(x^{2}-7 x+12\right) \div(x-3)$

Answer

$x-4$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલી સંખ્યાઓ પૂર્ણવર્ગ સંખ્યાઓ છે ? તમને કેવી રીતે ખબર પડી તે પણ જણાવો.
$( i ) \ 222222 \ ( ii )\  1069\  ( iii )\  2061$
અવયવો પાડો $:x^{2}-10 x-24$
અવયવો પાડો $:16 x^{3}-9 x$
રૂ. $1800$ નું $1$ વર્ષના અંતે $8 \%$ ના ત્રિમાસિક દરે ચક્રવૃદ્ધિ વ્યાજ
$z^{2}-4 z-12$ ના અવયવ મેળવો.
એક નળાકાર પાઈપની વક્રસપાટીનું ક્ષેત્રફળ $ 242 m^2$ છે. તેને કાપીને લંબચોરસ બનાવતા લંબચોરસની લંબાઈ $22$ મીટર થઈ છે. તો લંબચોરસની પરીમીતી શોધો.
વર્ગમૂળ શોધો $: 484$
$ - 2 \frac{10}{27} $ નું ઘનમૂળ શોધો
એક સમલંબ આકારના મેદાનનું ક્ષેત્રફળ $ 520 m^2$ છે. તેની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર $13$ મીટર છે. સમાંતર બાજુઓમાની એક બાજુની લંબાઈ $50$ મીટર છે, તો બીજી બાજુની લંબાઈ શોધો.
બે સોસાઇટીમાં જુદા$-$જુદા દિવસે વપરાયેલા પાણીની વિગત લિટરમાં નીચે મુજબ છે. તેનો રૈખિક આલેખ દોરો.