આપણે ફક્ત \(N\) ના ઓ.આંકમાં થતો ફેરફાર વિચારીએ છીએ. ધારો કે પ્રતિ મોલ ગુમાવેલા ઇલેકટ્રોન =\( n\) છે.
\(\therefore 2\left( { - 2} \right)\,\, = \,\,2X + n\left( { - 1} \right)\)
\(\therefore n = 2X + 4\) અથવા \(n = 2\left( {X + 2} \right)\)
\(i.e.\), પ્રતિમોલ ગુમાવેલા ઇલેકટ્રોન્સ, \(n = 2\left( {X + 2} \right)\) તો \(2.5\) મોલ દ્વારા ગુમાવેલા ઇલેકટ્રોન્સ = \(2.5 × 2(X + 2)= 5(X + 2)\) પરંતુ \(5(X + 2) = 25\) આપેલ છે.
\(\therefore X = \frac{{25 - 10}}{5} = + 3\) આથી નવા સંયોજનમાં \(N\) નો ઓ.આંક = \(+3\)