$25.3\,g$ સોડિયમ કાર્બોનેટ $(Na_2CO_3)$ ને $250\, mL$ દ્રાવણમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો સોડિયમ કાર્બોનેટનું સંપૂર્ણ વિયોજન થતું હોય, તો સોડિયમ આયન $(Na^+)$ અને કાર્બોનેટ આયત $(CO_3^{2-})$ ની મોલર સાંદ્રતા અનુક્રમે ...... થશે. ......$(Na_2CO_3$ નું આણ્વીય દળ $=106\,g \,mol^{-1})$
A$0.955\ M$ અને $1.910\ M$
B$1.910\ M$ અને $0.955\ M$
C$1.90\ M$ અને $1.910\ M$
D$0.477\ M$ અને $0.477\ M$
AIPMT 2010, Diffcult
Download our app for free and get started
b Molarity \(=\frac{25.3 \times 1000}{106 \times 250}=0.955 M\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*