Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સમાન કંપવિસ્તાર ધરાવતા ત્રણ ધ્વનિ તરંગોની આવૃત્તિઓ અનુક્રમે $ (n-1), $ $n$ અને $(n+1) $ છે. તેઓના સંપાતીકરણના લીધે સ્પંદ ઉત્પન્ન થાય છે. એક સેકન્ડમાં ઉત્પન્ન થતાં સ્પંદોની સંખ્યા કેટલી હશે?
એક સગંત તરંગ $x=10 \sin 2 \pi\left( nt -\frac{x}{\lambda}\right) cm$ વડે રજૂ કરી શકાય છે. જો તરંગલંબાઈનું મૂલ્ય ............ હોય તો કણનો મહત્તમ વેગ એ તરંગ વેગ કરતાં ચાર ગણો મળેશે.
સ્થિર અવલોકનકાર તરફ આવતી ટ્રેન અને દૂર જતી ટ્રેન દ્વારા સંભળાતી આવૃત્તિ $219Hz$ અને $184 Hz$, હોય તો ટ્રેનનો વેગ અને મૂળ આવૃત્તિ કેટલી થાય? (હવામાં ધ્વનિનો વેગ $340\, m/s$ છે.)
બે સિતારના તાર $A$ અને $B$ દ્વારા ‘ધ’ શબ્દ વગાડતા તે સ્પંદ ઉત્પન્ન કરે છે અને તેની આવૃતિ $5\,Hz$ મળે છે. જો $B$ તારમાં તણાવ થોડુક વધારવામાં આવે ત્યારે મળતા સ્પંદની આવૃતિમાં $3\,Hz$ જેટલો ઘટાડો થાય છે. જો $A$ ની આવૃતિ $425\,Hz$ હોય તો $B$ની મૂળભૂત આવૃતિ કેટલા $Hz$ હશે?