Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$M(OH)_3$ અને $M(OH)_2$ ની દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે $10^{-23}$ અને $10^{-14}$ છે. જો દ્રાવણમાં બંને આયનો હાજર હોય તો, $NH_4OH$ ઉમેરતા કયું સૌપ્રથમ અવક્ષેપિત થશે ?