ધારોકે $Hg_2^{2+}$ ની સાંદ્રતા $x$ છે. આથી $Cl^-$ ની સાંદ્રતા $=$$2x$
$\therefore$ $k_{sp} = [Hg_2^{2+}][Cl^-]^2$ $\therefore$ $ x(2x)^2 = 3.2 \times 10^{-17} $
$\therefore$ $4x^3\,= 32 \times 10^{-18}$ $\therefore$ $x^3\,= 8 \times 10^{-18}$
$\therefore$ $x \,= 2 \times 10^{-6} \,M $
વિધાન ($I$) : એમોનિયમ કાર્બોનેટનું જલીય દ્રાવણ બેઝિક છે.
વિધાન ($II$) : નિર્બળ એસિડ અને નિર્બળ બેઈઝના ક્ષારના ક્ષાર દ્રાવણની એસિડિક/બેઝિક પ્રકૃતિ તેમાં બનતાં એસિડ અને બેઈઝના $K_a$ અને $K_b$ ના મૂલ્યો ઉપર આધારિત છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિક્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.