Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $H_2, Cl_2 $અને $HCl$ માટે $S^o $ અનુક્રમે $0.13, 0.22$ અને $0.19 \,KJ \,K$$^{-1}$ મોલ$^{-1}$ છે. $H_2 + Cl_2 \rightarrow 2HCl$ પ્રક્રિયા માટે પ્રમાણિત એન્ટ્રોપીમાં થતુ કુલ ફેરફાર......$JK^{-1}\, mol^{-1}$
$25$ $^o$$C$ અને $1$ વાતાવરણ દબાણે $C_2H_4$$_{(g)}$, $CO_2$$_{(g)}$ અને $H_2O$ $_{(l)}$ ની નિર્માણ એન્થાલ્પી અનુક્રમે $52, -394$ અને $-286\, KJ$ મોલ$^{-1}$ છે. $C_2H_4$ ની દહન એન્થાલ્પી.......$KJ \,mole^{-1}$