Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$CCl _{4( g )}, H _2 O ( g ), CO _{2( g )}$ અને $HCl ( g )$ ની સર્જન એેન્થાલ્પી અનુક્રમે $-105,-242,-394$ અને $-92\,kJ\,mol^{-1}$ છે.નીચે આપેલ પ્રક્રિયાની એન્થાલ્પીની માત્ર $..........\,kJ\,mol^{-1}$ (નજીકનો પૂર્ણાંક)
$CCl _{4( g )} + 2 H _2 O ( g ) \rightarrow CO _{2( g )} + 4 HCl ( g )$
પ્રકિયા $3F{e_{\left( s \right)}} + 4{H_2}{O_{\left( g \right)}} \rightleftharpoons F{e_3}{O_{4\left( s \right)}} + 4{H_{2\left( g \right)}}$ એ પ્રતિવર્તી ત્યારે થશે જ્યારે તે ................ કરવામાં આવે.