Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક અલ્પદ્રાવ્ય ક્ષાર $\mathrm{AB}_2$ માટે , $\mathrm{A}^{2+}$ આયનો અને $\mathrm{B}^{-}$આયનો ની સંતુલન સાંદ્રતાઓ અનુક્રમે $1.2 \times 10^{-4} \mathrm{M}$ અને $0.24 \times 10^{-3} \mathrm{M}$ છે. $\mathrm{AB}_2$ નો દ્રાવ્યતા ગુણાકાર શોધો .
અલ્પ દ્રાવ્ય ક્ષાર $MX_4$ ની મોલર દ્રાવ્યતા મોલ/લીટર $^{-1}$ માં $ 's' $ છે. તો સંલગ્ન દ્રાવ્યતા ગુણાકાર $K_{sp}$ છે. તો $K_{sp}$ ને સંદર્ભમાં $ 's'$= .......
એસિટાઇલસેલિસિલિક એસિડ (એસ્પિરિન)ની $p{K_a}$ $3.5$ છે. આ માનવ પેટમાં હોજરીનો રસની $pH$ લગભગ $2-3 $ છે અને નાના આંતરડાની $pH$ લગભગ $8$ છે. એસ્પિરિન .... હશે.