Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ત્રણ ધાતુઓ $X , Y$ અને $Z$ ના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલના અનુક્રમે $-1.2 \,V, + 0.5\, V$ અને $- 3.0\, V$ છે . તો આ ધાતુઓનો રિડકશનકર્તા તરીકેની પ્રબળતાનો ક્રમ જણાવો .
ચોક્કસ જથ્થામાં વિદ્યુત વિજભાર વડે $A{l^{3 + }}$ ના દ્રાવણમાંથી $4.5\,g$ એલ્યુમિનિયમ કેથોડ પર જમા થાય છે. તો આટલા જ વિદ્યુતના જથ્થા વડે ${H^ + }$ ના દ્રાવણમાંથી $STP$ એ કેટલા ............. લિટર $H_2$ વાયુ ઉત્પન્ન થશે ?
જો કોષમાં $0.01 \,M$ વિદ્યુત વિભાજ્યનો અવરોધ $40$ ઓહ્મ છે. કોષ અચળાંક $0.4$ સેમી$^{-1}$ છે. તો તેમની મોલર વાહકતા ઓહ્મ$^{-1}$ સેમી$^{2}$ મોલ$^{-1}$ માં કેટલી થાય?
નિકલ નાઈટ્રેટ $[Ni (NO_3)_2]$ અને ક્રોમિયમ નાઈટ્રેટ $[Cr(NO_3)_3]$ ધરાવતા બે અલગઅલગ વિદ્યુત વિભાજન કોષોમાં સમાન સંખ્યામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. જો પ્રથમ કોષમાં $0.3$ ગ્રામ નિકલજમા થાય તો ક્રોમિયમ કેટલા ............. $\mathrm{g}$ જમા થશે? ($Ni$ નો અ.ભા.$= 59$, $Cr$ નો અણુભાર $= 52$)