MCQ
$2\cos x - \cos 3x - \cos 5x = $
  • $16{\cos ^3}x{\sin ^2}x$
  • B
    $16{\sin ^3}x{\cos ^2}x$
  • C
    $4{\cos ^3}x{\sin ^2}x$
  • D
    $4{\sin ^3}x{\cos ^2}x$

Answer

Correct option: A.
$16{\cos ^3}x{\sin ^2}x$
a
(a) $2\,\cos x - \cos \,3x - \cos \,5x = 2\cos x(1 - \cos 4x)$

$ = 2\cos x\,2{\sin ^2}2x$$ = 4\,\cos x\,{\sin ^2}\,2x $

$= 16\,{\sin ^2}x\,{\cos ^3}x$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $f(x)=\frac{1}{\sqrt{x-[x]}}$ નો વિસ્તાર મેળવો.
જો રેખા $y=3x+k$ એ વક્ર $\frac{{{x}^{2}}}{5}+\frac{{{y}^{2}}}{2}=1$ ને સ્પર્શે, તો $k=...........$
જેના પર $1$ થી $100$ નંબર લખેલા છે એવી લોટરીની $100$ ટિકિટો છે. યાર્દચ્છિક રીતે એક ટિકિટ ખેંચતા તેના પરનો નંબર $3$ અથવા $5$ નો ગુણક હોય તેની સંભાવના મેળવો.
જો બિંદુ $\mathrm{P}$ માંથી પરવલય  $\mathrm{y}^{2}=16(\mathrm{x}-3)$ પર દોરવામાં આવેલ બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો કાટકોણ હોય તો બિંદુ $\mathrm{P}$ નો બિંદુપથ મેળવો.
શબ્દ $OUGHT$ના અક્ષરોને તમામા શક્ય રીતે લખવામાં આવે છે અને આ શબ્દોને શબ્દકોશ મુજબ શ્રેણીમાં ગોઠવવામાં આવે છે. તો શબ્દ $TOUGH$ નો ક્રમાંક $..........$ છે.
પરવલય પરના બિંદુ $\left( {{x}_{1}},{{y}_{1}} \right)$ તથા $\left( {{x}_{2}},{{y}_{2}} \right)$ માંથી પરવલય ${{y}^{2}}=4ax$ ને દોરવામાં આવેલાં સ્પર્શકોનું છેદબિંદુ $\left( {{x}_{3}},{{y}_{3}} \right)$ હોય તો ........ .
જો $K$ એ $( 1 + x + ax^2) ^{10}$ ના વિસ્તરણમાં $x^4$ નો સહગુણક હોય તો $'a'$ ની કઈ કિમત માટે $K$ ન્યૂનતમ થાય?
રેખાઓ $x \cos \theta+y \sin \theta=7, \theta \in\left(0, \frac{\pi}{2}\right)$ ના યામાક્ષો વચ્યેની રેખાખંડોના મધ્યબિંદુઓ દ્વારા આલેખાયેલ વક્ર પર બિંદુ $\left(\alpha, \frac{7 \sqrt{3}}{3}\right)$ આવેલ હોય, તો $\alpha=.........$
$480$ ના કુલ કેટલા $4n + 2, n \geq 0$ સ્વરૂપમાં ભાજકો મળે ? 
ત્રિકોણના શિરોબિંદુઓ $(0, 0)$ $(2, -1)$ અને $(1, 3)$ હોય તો ત્રિકોણનું લંબકેન્દ્ર મેળવો.