MCQ
વિધેય $f(x)=\frac{1}{\sqrt{x-[x]}}$ નો વિસ્તાર મેળવો.
  • $(1, \infty)$
  • B
    $\left( { - \infty ,\infty } \right)$
  • C
    $\;\left( {0,\infty } \right)$
  • D
    $\emptyset $

Answer

Correct option: A.
$(1, \infty)$
a
$f(x)=\frac{1}{\sqrt{x-|x|}}$

Domain of $f:$

We know that, $0 \leq \mathrm{x}-[\mathrm{x}]<1$ for all $\mathrm{x} \in \mathrm{R}$

and $x-[x]=0$ for $x \in Z$

$\mathrm{So}, 0<\mathrm{x}-[\mathrm{x}]<1$ for all $\mathrm{x} \in \mathrm{R}-\mathrm{Z}$

Hence, domain of $\mathrm{f}=\mathrm{R}-\mathrm{Z}$

Range of $f:$ 

We have,

$0<\mathrm{x}-[\mathrm{x}]<1 \text { for all } \mathrm{x} \in \mathrm{R}-\mathrm{Z}$

$\Rightarrow 0<\sqrt{\mathrm{x}-[\mathrm{x}]}<1$ for all $\mathrm{x} \in \mathrm{R}-\mathrm{Z}$

$\Rightarrow 1<\frac{1}{\sqrt{x-|x|}}<\infty$ for all $x \in R-Z$

$\Rightarrow 1<\mathrm{f}(\mathrm{x})<\infty$ for all $\mathrm{x} \in \mathrm{R}-\mathrm{Z}$

Hence, range of $\mathrm{f}=(1, \infty)$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x, y, z \in R^+$ એવા છે કે જેથી $x + y + z = 4$, હોય તો $xyz^2$ ની મહત્તમ શક્ય કિમત મેળવો 
ધારોકે $f(x)$ એવું વિધેય છે કે જેથી પ્રત્યેક $x, y \in N$ માટે $f(x+y)=f(x) \cdot f(y)$ જો $f(1)=3$ અને $\sum \limits_{k=1}^n f(k)=3279$ હોય, તો $n$ નું મૂલ્ય $..............$ છે.
જો $A + B = 225^\circ ,$ તો $\frac{{\cot A}}{{1 + \cot A}}.\frac{{\cot B}}{{1 + \cot B}} = $
વિધેય $f(x) = \sqrt {\log \frac{1}{{|\sin x|}}} $ નો પ્રદેશ મેળવો.
પ્રથમ ત્રણ પદોનો મધ્યક $14 $ છે અને પછીના બે પદોનો મધ્યક $18$ થાય છે. તો બધા જ પાંચ પદોનો મધ્યક કેટલો થાય ?
બિંદુ $(4, 5)$ ના નવા યામ મેળવો કે જયારે ઉગમબિંદુને $(1,-2)$ આગળ સ્થાનાંતર કરવામાં આવે છે.
$\lambda$ ની બધી જ વાસ્તવિક કિમતોનો ગણ મેળવો કે જેથી દ્વિઘાત સમીકરણ $\left(\lambda^{2}+1\right) x ^{2}-4 \lambda x +2=0$ ના બરાબર એક જ બીજ $(0,1)$ માં મળે. 
 $1 - \frac{{{{\sin }^2}y}}{{1 + \cos \,y}} + \frac{{1 + \cos \,y}}{{\sin \,y}} - \frac{{\sin \,\,y}}{{1 - \cos \,y}}  =$
વિધાન 1 : $sin^{-1}x+cos^{-1}x+tan^{-1}x$ નો વિસ્તા૨ $(0, \pi)$ છે.
વિધાન 2 : $sin^{-1}x+cos^{-1}x+tan^{-1}x = \frac{\pi}{2} + tan^{-1}x​​​​​​, \forall x \in [-1, 1]$
$500$ વ્યકિતઓના લોહીની તપાસ કરવાથી માલૂમ પડયું કે $228$ વ્યકિતઓને $A$ એન્ટિજન છે, $51$ વ્યકિતઓને $B$ એન્ટિજન અને $422$ વ્યકિતઓને $Rh$ એન્ટિજન છે, જયારે $35$ વ્યકિતઓને એક પણ પ્રકારનો એન્ટિજન નથી. તદુપરાંત માલૂમ પડયું કે $18$ વ્યકિતઓને $A$ તથા $B$ પ્રકારના બંને એન્ટિજન્સ છે, $51$ વ્યકિતઓને $B$ તથા $Rh$ બંને પ્રકારના એન્ટિજન્સ છે, તેમજ $193$ વ્યકિતઓને $A$ તથા $Rh$ બંને પ્રકારના એન્ટિજન્સ છે, તેમજ $13$ વ્યકિતઓને ત્રણેય પ્રકારના એન્ટિજન્સ છે. કોઈ પણ વ્યકિતને $A(+ve)$ પ્રકારનું લોહી હોવું એટલે તેને ફફત $A$ તથા $Rh$ પ્રકારના એન્ટિજન્સ હોવો જોઈએ. $(i)$ કેટલી વ્યકિતઓને $A(+ve)$ પ્રકારનું લોહી છે ? ...... કોઈ પણ વ્યકિતને $AB(-ve)$ પ્રકારનું લોહી હોવું એટલે તેને ફફત $A$ તથા $B$ પ્રકારના એન્ટિજન્સ હોવા જોઈએ. $(ii)$ કેટલા વ્યકિતઓને $AB (-ve)$ પ્રકારનું લોહી છે ?