MCQ
$2\cos^2\frac{x}{2}\sin^2x=x^2+x^{-2}, 0 < \ x \leq\frac{\pi}{2}$ ને ......
  • A
    21
  • B
    33
  • C
    42
  • 0

Answer

Correct option: D.
0
D

અહીં, $\left(x-\frac{1}{x}\right)^2\geq0$ લેતાં,

$\therefore x^2-2+\frac{1}{x^2}\geq0$

$\therefore x^2+\frac{1}{x^2}\geq2$

$\therefore2\cos^2\frac{x}{2}\sin^2x\geq2$

$\therefore\cos^2\frac{x}{2}\sin^2x\geq1$

$\cos^2\frac{x}{2}\sin^2x > 1$ શક્ય નથી.

વળી,$\cos^2\frac{x}{2}\sin^2x=1$ પણ ના હોઈ શકે, કારણ કે , $cos^2\frac{x}{2}\leq1,\sin^2x\leq1$

$\therefore\sin^2x=\cos^2\frac{x}{2}=1$ થવા જોઈએ.

પરંતુ $\cos^2\frac{x}{2}=1$ તો $\sin^2x=4\sin^2\frac{x}{2}\cos^2\frac{x}{2}=4(0)(1)=0$ થાય.

$\therefore$ વાસ્તવિક ઉકેલની સંખ્યા $'0'$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખા  $(a^3 + 3)x+ ay + a - 3 =0$ અને $(a^5 + 2)x+ (a + 2)y+ 2a + 3 = 0$ (જ્યાં $a$ એ વાસ્તવિક છે) એ $y-$ અક્ષ પર છેદતી હોય તે માટે ............  
$\sin^{-1}\left(a-\frac{a^2}{3}+\frac{a^3}{9}-....\right)+\cos^{-1}(1+b+b^2+....)=\frac{\pi}{2},$ તો
જો  $A = \{2, 3, 5\}, B = \{2, 5, 6\},$ તો  $(A -B) × (A \cap B)$ મેળવો. 
ધારોકે ધન સંખ્યાઓ $a_1, a_2, a_3, a_4$ અને $a_5$ સમગુણોત્તર શ્રેણીમાં છે.ધારોકે તેમના મધ્યક અને વિચરણ અનુક્રમે $\frac{31}{10}$ અન $\frac{m}{n}$ છે,જ્યાં $m$ અને $n$ પરસ્પર અવિભાજ્ય છે.જો તેમના વ્યસ્ત નું મધ્યક $\frac{31}{40}$ અને $a_3+a_4+a_5=14$ હોય, તો $m+n=..........$
સમીકરણ $\sin ^{7} x+\cos ^{7}=1, x \in[0,4 \pi]$ ના ઉકેલની સંખ્યા મેળવો.
$CORGOO $ શબ્દના કોઈ પણ ચાર અક્ષરો કેટલી રીતે પસંદ કરી શકીએ ?
${(1 + {t^2})^{12}}(1 + {t^{12}})\,(1 + {t^{24}})$ ના વિસ્તરણમાં ${t^{24}}$ નો સહગુણક મેળવો.
$1+3+3^{2}+3^{3}+\ldots+3^{2021}$ ને $50$ વડે ભાગતાં મળતી શેષ......છે.
જો $\mathrm{f}: \mathrm{R} \rightarrow \mathrm{R}$ વિધેય છે કે જેથી $\mathrm{f}(2)=4$ અને $\mathrm{f}^{\prime}(2)=1$ થાય છે તો $\lim _{x \rightarrow 2} \frac{x^{2} f(2)-4 f(x)}{x-2}$ ની કિમંત મેળવો.
સમબાજુ ત્રિકોણ $ABC$ નું મધ્યકેન્દ્ર ઉગમબિંદુ છે. જો આ ત્રિકોણની કોઈ એક બાજુ રેખા $x + y =3$ પર આવેલ છે અને $R$ અને $r$ એ ત્રિકોણ $\Delta ABC $ ની અનુક્રમે પરિત્રિજ્યા અને અંતત્રિજ્યા હોય તો $( R + r )$ ની કિમંત મેળવો.