MCQ
$\sin^{-1}\left(a-\frac{a^2}{3}+\frac{a^3}{9}-....\right)+\cos^{-1}(1+b+b^2+....)=\frac{\pi}{2},$ તો
  • A
    $a = -3,b = 1$
  • $a=1,b=-\frac{1}{3}$
  • C
    $a=\frac{1}{6},b=-\frac{1}{2}$
  • D
    આમાંથી એક ૫ણ નહિ.

Answer

Correct option: B.
$a=1,b=-\frac{1}{3}$
B

$\sin^{-1}\left(a-\frac{a^2}{3}+\frac{a^3}{9}- ......\right)+\cos^{-1}(1+b+b^2+...)=\frac{\pi}{2}$

$\therefore a-\frac{a^2}{3}+\frac{a^3}{9}-...=1+b+b^2+...$

$\therefore \frac{a}{1-\left(\frac{-a}{3}\right)}=\frac{1}{1-b}$

$\therefore \frac{3a}{3+a}=\frac{1}{1-b}$

$(A)$ $a=-3, b=1$

ડા.બા. $=\frac{3a}{3+a}=$ અવ્યાખ્યાયિત અને જ.બા. $=\frac{1}{1-b}=\frac{1}{0}=$ અવ્યાખ્યાયિત $(A)$ શક્ય નથી.

$(B)$ $a=-1, b=-\frac{1}{3}$

ડા.બા. $=\frac{3}{3+1}=\frac{3}{4}$ અને જ.બા.$=\frac{1}{1-b}=\frac{1}{1-\left(\frac{-1}{3}\right)}=\frac{3}{4}$ $(B)$ શક્ય છે.

$(C)$ $a=\frac{1}{6},b=\frac{-1}{2}$

ડા.બા. $=\frac{3a}{3+a}=\frac{\frac{1}{2}}{3+\frac{1}{6}}=\frac{3}{19}$ અને જ.બા. $=\frac{\frac{1}{2}}{1-\frac{1}{2}}=1$ $(C)$ શક્ય નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો બે સમીકરણો $x^2 - cx + d = 0$ અને $x^2 - ax + b = 0$ ના એક બીજ સમાન હોય અને બીજા સમીકરણના બંને બીજ સમાન હોય, તો $2(b + d) = ......$
જો $tan\ 80^o = a$ અને $tan47^o = b$ હોય તો $tan37^o$ =
વિધાન $p\left( n \right):{{3}^{2n+1}}+{{2}^{n-1}}$ એ $\forall n\in N.........$ ના ગુણકમાં છે.
જો ઉપવલય $x^2+4 y^2=36$ ના અંતઃવૃત મોટામાં મોટા વર્તુળ નું કેન્દ્ર $(2,0)$ અને ત્રિજ્યા $r$ હોય, તો $12 r^2=......$
$X-$ અક્ષ સાથે $\frac{\pi}{3}$ માપનો ખૂણે બનાવતા પરવલય ${{y}^{2}}=12x$ ના સ્પર્શકનું સમીકરણ ...... .
$7$  અવલોકનો, $1, 2, 3, 4, 5, 6. 7 $ નું પ્રમાણિત વિચલન :
$\lambda$ ના કયા મુલ્ય માટે રેખા $3x - 4y = \lambda$ એ વર્તૂળ $x^2 + y^2 - 4x - 8y - 5 = 0$, ને સ્પર્શેં ?
$\cot 3x - \cos (4x + 3)$ નો આવર્તમાન મેળવો.
ત્રણ પત્રો $A, B, C$ પૈકી બધાં જ એક સમયે લેતાં ક્રમચયોની સંખ્યા કેટલી થાય ?
$65$ વિકર્ણોવાળા બહિર્મુખ બહુકોણનાં શિરોબિંદુઓને જોડવાથી કેટલા બહિર્મુખ ચતુષ્કોણ બને ?