MCQ
$2^{sin x}+2^{cos x}$ ની ન્યૂનતમ કિમત મેળવો 
  • $2^{1-\frac{1}{\sqrt{2}}}$
  • B
    $2^{-1+\sqrt{2}}$
  • C
    $2^{1-\sqrt{2}}$
  • D
    $2^{-1+\frac{1}{\sqrt{2}}}$

Answer

Correct option: A.
$2^{1-\frac{1}{\sqrt{2}}}$
a
Usnign $AM \geq GM$

$\Rightarrow \frac{2^{\sin x}+2^{\cos x}}{2} \geq \sqrt{2^{\sin x} \cdot 2^{\cos x}}$

$\Rightarrow 2^{\sin x}+2^{\cos x} \geq 2^{1+\left(\frac{\sin x+\cos x}{2}\right)}$

$\Rightarrow \min \left(2^{\sin x}+2^{\cos x}\right)=2^{1-\frac{1}{\sqrt{2}}}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખા $x - y + 1 = 0$ ની સાપેક્ષ બિંદુ $(-1, 3)$ નું પ્રતિબિંબ :
જો $3 x+4 y=12 \sqrt{2}$ એ કોઈક $a \in \mathrm{R},$ માટે ઉપવલય $\frac{\mathrm{x}^{2}}{\mathrm{a}^{2}}+\frac{\mathrm{y}^{2}}{9}=1$ નો સ્પર્શક હોય તો બંને નાભી વચ્ચેનું અંતર મેળવો.
$\sum\limits_{1 < \,p < \,100} {p\,!\,\, - \,\sum\limits_{n\, = \,1}^{50} {(2n)\,!} } \,$  નો એક્મનો  અંક છે 
$0<\theta<\pi / 2$ માટે, ને અતિવલય $x^2-y^2 \operatorname{cosec}^2 \theta=5$ ની ઉત્કેન્દ્રતા, ઉપવલય $x^2 \operatorname{cosec}^2 \theta+y^2=5$ ની ઉત્કેન્દ્રતા કરતાં $\sqrt{7}$ ઘણી હોય, તો $\theta$ નું મૂલ્ય____________ છે. 
પરવલય $y^2 = 12x$  ની નિયામિકાનું સમીકરણ શોધો.
જો$(2, -8)$ એ પરવલય $y^{2} = 32x$ ની નાભિ જીવાનું એક અંત્યબિંદુ હોય, તો તેનું બીજું અંત્યબિંદુ કયું છે ?
જો $\theta \neq n\pi,n\in Z,$ તો $\frac{\cos^2\theta-1}{\cos^2\theta+\cos\theta}$ નો વિસ્તાર .............. છે.
જો $x^7$ & $x^8$ નો સહગુણક ${\left[ {2\,\, + \,\,\frac{x}{3}} \right]^n}$ ના વિસ્તરણમાં સરખા હોય તો $n$ ની કિમત મેળવો 
$ax + by + c = 0 $ ને સમાંતર અને બિંદુ $(c,d)$ માંથી પર થતી રેખાનું સમીકરણ શું થાય ?
સમીકરણ $z\overline z + (2 - 3i)z + (2 + 3i)\overline z + 4 = 0$ એ વર્તુળ દર્શાવે કે જેની ત્રિજ્યા . . . થાય.