MCQ
$\sum\limits_{1 < \,p < \,100} {p\,!\,\, - \,\sum\limits_{n\, = \,1}^{50} {(2n)\,!} } \,$  નો એક્મનો  અંક છે 
  • A
    $2$
  • B
    $4$
  • C
    $6$
  • D
    $8$

Answer

જો $p \leq  5$ તો $p!$ એકમનો અંક $0 $  છે.$ ……. (1)$

$\sum\limits_{l\, < p\, < 100} {\,\,p\,!\, = \,2\,!\, + \,3\,!\,\,\,\, 4\,!+ \,\sum\limits_{4\, < p < 100} {\,\,\,\,\,\,p\,!} }$

$\sum\limits_{1 < p < 100} {\,\,\,\,p\,!} \,\,\,$  નો એક્મનો અંક $2$ છે   ${\text{  }}..{\text{ (2)}}$

$\sum\limits_{n\, = \,1}^{50} {(2n)\,!\, = \,2!\, + \,4!\, + \,\sum\limits_{n\, = \,3}^{50} {(2n)\,!\, = \,26\, + \,\sum\limits_{n\, = \,3}^{50} {(2n)\,!} } } $

$\sum\limits_{n\, = \,1}^{50} {(2n)\,!} $ ના એક્મનો અંક $6$ છે ( સમી $1$ પરથી ) $. . . . (3)$

$(2)$ અને $(3)$ પરથી માગેલ એકમનો અંક $= 2 - 6 = -4 $ અથવા $6$

 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\lim_{x \rightarrow 0} \frac{{{e}^{{{x}^{2}}}}-\cos x}{{{x}^{2}}}=.......$
પરવલય $2 y^{2}=-x$  પર બિંદુ $(2,0)$ માંથી બે સ્પર્શક  $l_{1}$ અને $l_{2}$ દોરવામાં આવે છે. જો રેખા  $l_{1}$ અને $l_{2}$ એ વર્તુળ $(x-5)^{2}+y^{2}=r$ નો સ્પર્શક હોય તો $17 r$ ની કિમંત મેળવો.
ભારતએ વેસ્ટઇંડીઝ અને ઓસ્ટ્રેલીયા દરેક સાથે બે મેચ રમે છે.જો ભારતને મેચમાં $0,1$ અને $2$ પોઇન્ટ મળે તેની સંભાવના $0.45,0.05$ અને $0.50$ છે.દરેક મેચના નિર્ણય સ્વંતત્ર હોય,તો ભારતને ઓછામાં ઓછા $7$ પેાઇન્ટ મળે તેની સંભાવના મેળવો.
એક સંસ્થા પ્રસંગ '$A$' માં $48$ પ્રસંગ '$B$' માં $25$ અને પ્રસંગ '$C$ ' માં $18$ મેડલ આપે છે. જો આ મેડલ $60$ પુરુષોને ફાળે ગયા હોય અને ફક્ત પાંચ પુરુષોને ત્રણેય પ્રસંગોમાં મેડલ મળ્યા હોય, તો ત્રણ પ્રસંગોમાંથી કેટલાને બરાબર બે મેડલ મળ્યા હશે ?
સમીકરણ $\frac{{\tan 3x - \tan 2x}}{{1 + \tan 3x\tan 2x}} = 1$ નું સમાધાન કરે તેવી $x$ ની કિમતોનો ગણ મેળવો.
જો $1,\,{\log _9}\,\left( {{3^{1 - x}}\, + \,2} \right),\,\,{\log _3}\,\left( {{{4.3}^x}\, - \,1} \right)$

સમાંતર શ્રેણીમાં ,હોય  તો ${\text{x  =  }}........$

${i^2} + {i^4} + {i^6} + ......$થી$(2n + 1)$ પદ સુધી =
$\sum\limits_{k=1}^{20}(1+2+3+\ldots+k)$ નો સરવાળો મેળવો.
ઊગમબિંદુ કેન્દ્રવાળા અને જે સમબાજુ ત્રિકોણની મધ્યગાની લંબાઇ $3a $ હોય તેવા ત્રિકોણના શિરોબિંદુમાંથી પસાર, થતા વર્તુળનું સમીકરણ (પરિવૃતનું સમીકરણ) .......... .
જો  $(1+ir)^3=s(1+i)$ જ્યાં  $r,s\in R$ તો $r$ ની શકય કિંમતોનો સરવાળો ......... થાય.