Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પ્રક્રિયા $S{O_{2(g)}}\, + \,N{O_{2(g)}}\, \rightleftharpoons \,S{O_{3(g)}}\, + \,N{O_{(g)}}$ માટે સંતુલન અચળાંક $K_c$ નુ મૂલ્ય $16$ છે. જો દરેક વાયુના $1$ મોલ $1\,dm^3$ કદના પાત્રમાં લેવામાં આવે, તો $NO$ ની સંતુલન સાંદ્રતા .... થશે.
પ્રકિયા $N{H_4}H{S_{(s)}}\, \rightleftharpoons \,N{H_{3(g)}}\, + \,{H_2}{S_{(g)}}$ માટે જો $105\,^oC$ તાપમાને પ્રક્રિયા પાત્રમાં કુલ દબાણ $1.12\,atm$ હોય, તો આ સંતુલન માટે $K_p$ ......... થશે.
$400\, K$ તાપમાને $20\, litre$ નુ પાત્ર $0.4$ વાતા. દબાણે $CO_{2(g)}$ અને પૂરતા પ્રમાણમાં $SrO$ ધરાવે છે. (ઘન $SrO$ નું કદ અવગણો) હવે પાત્રમાં ફિટ કરેલા સરકી શકે તેવા પિસ્ટનને ખસેડી પાત્રનું કદ ઘટાડવામાં આવે છે. જ્યારે $CO_{2(g)}$ નુ દબાણ તેનુ મહત્તમ મૂલ્ય પ્રાપ્ત કરે ત્યારે પાત્રનું મહતમ કદ કેટલા ......લિટર થશે ?