Question
$2x - 1 = 14 – x$ સમીકરણોને ઉકેલ મેળવો અને જવાબ ચકાસો.

Answer

$x = 5$ ચકાસણી માં ડા.બા. $=$ જ.બા. થવું જોઇએ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$x =  \frac45  [x + 10]$ સમીકરણોને ઉકેલ મેળવો અને જવાબ ચકાસો.
અહી આપેલા પ્રયોગમાં તમને જોવા મળતી શકયતાઓની યાદી બનાવો $:$ 
$1)$ ફરતું ચક્ર
$2)$ એક સાથે બે સિક્કા ઉછાળવા
નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય . ઉપરાંત મળતી આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો $: 1008$
નીચેની દરેક બહુપદી પૂર્ણવર્ગ હોય$, ✓$ તો કરો અને ન હોય તો $×$ કરી $: 4 x^{2}+9 x+16(...........)$
નીચેની સંખ્યાઓના વર્ગ કરતાં મળતી સંખ્યાનો એકમનો અંક લખો $: 39$
સાદુંરૂપ આપો. $: \frac{7.83 \times 7.83 – 1.17 \times 1.17}{6.66}$
દરેક બહુપદી પૂર્ણવર્ગ બને તે માટે ખૂટતું પદ લખો$: 64+16 m\ +$
નીચેના ભાગાકાર કરોઃ $(10x – 25) \div 5$
આકૃતિમાં દર્શાવેલ આકારનું પુષ્ટફળ મેળવો.
$10648 :$ આપેલી સંખ્યા પૂર્ણઘન છે કે નહીં ગણતરી કરો. જો પૂર્ણઘન હોય તો ઘનમૂળ મેળવો.