Question
$x =  \frac45  [x + 10]$ સમીકરણોને ઉકેલ મેળવો અને જવાબ ચકાસો.

Answer

$x = 40$ ચકાસણી માં ડા.બા. $=$ જ.બા. થવું જોઇએ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક બગીચામાં $2025$ છોડ એવી રીતે રોપેલ છે કે પ્રત્યેક હારમાં રોપેલા છોડની સંખ્યા કુલ હારની સંખ્યા બરાબર થાય $,$ તો પ્રત્યેક હારમાં રોપેલ છોડ અને કુલ હારની સંખ્યા શોધો.  
સમીકરણો ઉકેલો $:  \frac{y}{-2} + 3 =  \frac54 $
આકૃતિમાં દર્શાવેલ આકારનું પુષ્ટફળ મેળવો.
મોના તેનાં રોકાણનાં $22 \%$ કમાય છે . જો તેણી રૂ. $187$ કમાતી હોય, તો તેણે કેટલું રોકાણ કર્યું હશે $?$
$ 9^2 $ સંખ્યાને બે ક્રમિક સંખ્યાના વર્ગના સરવાળા તરીકે રજૂ કરો $: 1$
નીચે દર્શાવેલ પાઇ આલેખ એક વર્ગની વિવિધ માહિતી દર્શાવે છે . આ દરેક માહિતી વર્તુળનો કેટલમો ભાગ દર્શાવે છે તે શોધો.
સાદું રૂપ આપો :$(3 x-5)^{2}+30 x$
સાદું રૂપ આપો $: \left(a^{3} b^{-2}\right)^{-2} \times\left(a^{4} b^{2}\right)^{2}+a^{2} b^{4}$
નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો $: 529$
આપેલી પદાવલિના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો $:  39y^3 (50y^2 - 98) \div 26y^2 (5y + 7)$