MCQ
$2^{(x^2-3)^3+27}$ ની ન્યુનતમ કિંમત એ $ ........$ છે.
  • A
    $7$
  • $1$
  • C
    $3$
  • D
    $8$

Answer

Correct option: B.
$1$
$2^{(x^2-3)^3+27}$ એ ન્યુનતમ છે જયારે $(x^2-3)^3+27$ એ ન્યુનતમ છે
આથી $(x^2-3)^2+27=x^6-9x^4+27x^2$
$=x^2[x^4-9x^2+27]$
$=x^2\left[\left(x^2-\frac{9}{2}\right)^2+\frac{27}{2}\right] \geq{0}$ બધા $x$ માટે
$\therefore(x^2-3)^3$ ની ન્યુનતમ કિંમત $+27={0}\ x={0}$ માટે
આથી માંગેલ વિધેય ની ન્યુનતમ કિંમત $2^{0}=1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો વિધેય $f: R \rightarrow R$ એ $f(x)=e^{-x} \sin x$ પ્રમાણે વ્યાખ્યાતીત છે અને  $F :[0,1] \rightarrow R$ એ વિકલનીય વિધેય છે કે જેથી $F ( x )=\int_{0}^{ x } f ( t ) dt $ તો  $\int_{0}^{1}\left( F ^{\prime}( x )+ f ( x )\right) e ^{ x } dx$ ની કિમંત . . . અંતરાલમાં છે .
જો $\int {\frac{{{a^x}{e^{2x}}}}{{{b^x}{c^x}}}dx = \frac{1}{k}\left( {\frac{{{a^x}{e^{2x}}}}{{{b^x}{c^x}}}} \right)}  + l$ તો  $k =$
${d \over {dx}}[{e^{ax}}\cos (bx + c)]=$
જો $f(x) = \left\{ \begin{array}{l}x\sin \frac{1}{x},\,x \ne 0\\\,\,\,\,\,\,\,\,\,\,\,\,0,\,x = 0\end{array} \right.$ આપેલ હોય તો $g(x) = x.\,f(x) $ એ $x = 0$ આગળ
$\frac{x-2}{2}=\frac{y+1}{4}=\frac{z-2}{12}$ અને સમતલ $x-y+z=16$ ના છેદબિંદુ થી $(1,0,2)$ નું અંતર $.............$
જો વિઘેય $f(x)=\cos ^{-1} \frac{1}{4}(2-|x|)+\left\{\log _e(3-x)\right\}^{-1}$ નો પ્રદેશ $[-\alpha, \beta)-\{\gamma\}$ હોય, તો $\alpha+\beta+\gamma=$_____. 
સમીકરણ $-3 x^4+\operatorname{det}\left[\begin{array}{ccc}1 & x & x^2 \\ 1 & x^2 & x^4 \\ 1 & x^3 & x^6\end{array}\right]=0$ નું સમાધાન કરતી $x$ ની પૂર્ણાંક કિમંતો મેળવો.
જો $\cos x = {1 \over {\sqrt {1 + {t^2}} }}$ અને $\sin y = {t \over {\sqrt {1 + {t^2}} }}$, તો ${{dy} \over {dx}} = $
વક્રના કોઈ બિંદુ $\left( {x,y} \right)$ આગળના સ્પર્શકનો ઢાળ અને તે બિંદુના $y - $ યામનો ગુણાકાર એ બિંદુના $x - $ યામ જેટલો હોય તથા વક્રબિંદુ $\left( {1,2} \right)$ માંથી પસાર થતો હોય, તો વક્ર $.........$ છે.
જો $A = \{1, 2, 3, 4\}$ અને $R$ એ $A$ પરનો સંબંધ છે કે જેથી $R = \{(1, 1), (2, 2), (3, 3), (4, 4), (1, 2), (2, 1), (3, 1), (1, 3)\}$.તો $R$ એ $...... . .$