MCQ
$(3,-1,0)$ અને $(-2,1,3)$ બંનેને લંબ એકમ સદિશ ____________ થાય.
  • A
    $\pm(-3,-9,1)$
  • B
    $\pm(-3,9,-1)$
  • C
    $\pm \frac{1}{\sqrt{91}}(-3,-9,1)$
  • D
    $\pm \frac{1}{\sqrt{91}}(-3,9,1)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુઓ $(3, 4, 1)$ અને $(5, 1, 6)$ ને જોડતી રેખા અને $xy$-સમતલનું છેદબિંદુ શુ થાય ?
જો $p\left( x \right)$ એ $R$  પર વ્યાખ્યાયિત વિધેય છે કે જેથી દરેક $x \in \left[ {0,1} \right]$ માટે, $p'\left( x \right) = p'\left( {1 - x} \right),p\left( 0 \right) = 1,p\left( 1 \right) = 41.$ તો$\mathop \smallint \limits_0^1 p\left( x \right)dx = $
વિધેય $f:R \to R,\;f(x) = {x^2},\forall x \in R$ માટે . . .
જો $x + 2ay + az = 0;x + 3by + bz = 0,x + 4cy + cz = 0$ સમીકરણો સુસંગત હોય, તો $a,b,c$ એ............ છે. .$\left( {x,y,z = 0} \right)$
ધારો કે ${I_n} = \smallint {\tan ^n}xdx,\left( {n > 1} \right).$ જો ${I_4} + {I_6} = a{\tan ^5}x + b{x^5} + C$, જયાં $C$ સંકલનનો અચળાંક છે. તો ક્રમયુકત જોડ $\left( {a,b} \right)$ બરાબર . . . છે.
યાર્દચ્છિક રીતે બે અંકોની સંખ્યા પસંદ કરતાં તે ગણ $\left(n \in N:\left(2^{n}-2\right)\right.$ કે જે  $3$ નો ગુણક છે $)$ માંથી હોય તેની સંભાવના મેળવો.
$\int_{ - 2}^3 {|1 - {x^2}|dx} =$
$\Delta ABC $ માં બાજુ $a$ અને $b$  એવી રીતે અચળ રહે કે જેથી $C$  માં $\alpha$ ત્રુટિ છે. તેથી ક્ષેત્રફળમાં સંબંધિત ત્રુટિ શું હશે ?
જ્યા $f(x) = 2 \log_e(x -2) -x^2 + 4x + 1$ એ વધતુ હોય તે બધી $x$  ની કિમતો મેળવો. 
$R$ એ વાસ્તવિક સંખ્યા પરનો સંબંધ છે કે જેમાં $nm \ge 0$ હોય તો $R$ એ  . . .