MCQ
વિધેય $f:R \to R,\;f(x) = {x^2},\forall x \in R$ માટે . . .
  • A
    એક-એક છે અને વ્યાપ્ત નથી
  • B
    એક-એક નથી અને વ્યાપ્ત છે.
  • C
    એક-એક અને વ્યાપ્ત
  • એક-એક અને વ્યાપ્ત બંને નથી

Answer

Correct option: D.
એક-એક અને વ્યાપ્ત બંને નથી
d
(d) Since the mapping is many-one into.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\vec a = 3\vec j + 4\vec k$ , $\vec b = 2\vec i + \vec k$ અને $\vec c$ , $\vec d$ એ અનુક્રમે $\vec a$ નો ઘટક એ $\vec b$ ને સમાંતર અને લંબ હોય તો $\left[ {\left( {\vec a \times \vec c} \right) \times \left( {\vec c \times \vec d} \right)\,\left( {\vec c \times \vec d} \right) \times \left( {\vec d \times \vec a} \right)\left( {\vec d \times \vec a} \right) \times \left( {\vec a \times \vec c} \right)} \right]$ ની કિમત મેળવો. 
જો $\phi \left( x \right) = \int\limits_0^1 {{e^x}{e^t}\phi (t)} dt + x$ અને  $\phi \left( {\ln \left( {{e^2} - 3} \right)} \right)$ એ  $A$ બરાબર હોય તો  
જો $p\left( x \right),q\left( x \right),r\left( x \right),x$ ના ત્રણ દ્વીધાત સમીકરણ અને$f(x) = \begin{vmatrix}p(x)& q(x)&r(x) \\p'(x) & q'(x) & r'(x)\\p''(x)& q''(x) & r''(x)\end{vmatrix},$ જ્યાં ડેશએ $x$ સાપેક્ષ વિકલન દર્શાવે તો :
જો $f$ એ મહતમ પૂર્ણાક વિધેય હોય અને $g$ એ માનાંક વિધેય હોય, તો $(gof)\left( { - \frac{5}{3}} \right) - (fog)\left( { - \frac{5}{3}} \right) = $
જો $2 \vec{a} + 3 \vec{b} + \vec{c} = \vec{0}$ હોય તો $\vec{a} \times \vec{b} + \vec{b} \times \vec{c} + \vec{c} \times \vec{a}$ ની કિમત મેળવો 
ધારો કે $A=\left[\begin{array}{lll}2 & 0 & 1 \\ 1 & 1 & 0 \\ 1 & 0 & 1\end{array}\right], B=\left[B_1, B_2, B_3\right]$, જ્યાં $B_1$, $\mathrm{B}_2, \mathrm{~B}_3$ સ્તંભ શ્રેણિકો છે, અને $\mathrm{AB}_1=\left[\begin{array}{l}1 \\ 0 \\ 0\end{array}\right]$, $\mathrm{AB}_2=\left[\begin{array}{l}2 \\ 3 \\ 0\end{array}\right], \mathrm{AB}_3=\left[\begin{array}{l}3 \\ 2 \\ 1\end{array}\right]$ જો $\alpha=|B|$ અને $\beta$ ના તમામ વિકર્ણી ઘટકોનો સરવાળો $B$, હોય તો $\alpha^3+\beta^3....... $
જો $|\vec a |\, = \,\, 2\sqrt 2 ,\,\, |\vec b | \,\, = \,\,3$ અને $\,\vec a \,\,\vec b \,\, = \,\,\frac{\pi }{4}$ , આપેલા હોય તો જેની બાજુઓ  $\,5\,\vec a \,\, + \,2\,\vec b $ અને $\vec a \,\, - \,3\,\vec b \,$ હોય તેવા  સમાંતર બાજુ ચતુષ્કોણના મોટા વિકર્ણની લંબાઇ મેળવો.
સદિશો $\overrightarrow a = \hat i + \hat j + \hat k,\overrightarrow b = \hat i - \hat j + \hat k\ $અને$\ \overrightarrow c = \hat i - \hat j - \hat k\ $ માટે $\overrightarrow a\ $ અને $\ \overrightarrow b\ $ ના સમતલમાં આવેલા સદિશ$\ \overrightarrow v\ $ ના $\ \overrightarrow c \ $ પરના પ્રક્ષેપનું માન $\ \frac{1}{{\sqrt 3 }}\ $ હોય, તો $\ \overrightarrow v =\ .........$
ધારો કે $A=\{2,3,6,7\}$ અને $B=\{4,5,6,8\}$. ધારો કે $R$ એ $A \times B$ પર ' $\left(a_1, b_1\right) R\left(a_2, b_2\right)$ તો અને તોજ $a_1+a_2=b_1+b_2^{\prime}$ વડે વ્યાખ્યાયિત સંબંધ છે, તો $R$ માં સભ્યોની સંખ્યા............. છે. 
એક બિંદુ એવી રીતે ગતિ કરે છે કે જેથી યામાક્ષોથી તેના અંતરના વર્ગોનો સરવાળો $36 $ હોય, તો આ આપેલા બિંદુનું ઉગમબિંદુથી અંતર....