MCQ
${(3 + 2x)^{50}}$ ના વિસ્તરણમાં મહતમ પદ મેળવો.(કે જ્યાં $x = \frac{1}{5}$ )
  • A
    $5^{th}$
  • B
    $51^{st}$
  • $7^{th}$
  • D
    $6^{th}$

Answer

Correct option: C.
$7^{th}$
(c) ${3^{50}}{\left( {1 + \frac{{2x}}{3}} \right)^{50}}$

$\therefore \,\,\,\frac{{{T_{r + 1}}}}{{{T_r}}} \ge 1\,\,\, \Rightarrow 102 - 2r \ge 15r \Rightarrow r \le 6$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો   $\alpha$ અને $\beta$ એ સમીકરણ $(\mathrm{k}+1) \tan ^{2} \mathrm{x}-\sqrt{2} \cdot \lambda \tan \mathrm{x}=(1-\mathrm{k})$ ના બે વાસ્તવિક બીજ કે જ્યાં $\mathrm{k}(\neq-1)$ અને $\lambda$ એ વાસ્તવિક સંખ્યા છે . જો $\tan ^{2}(\alpha+\beta)=50,$ હોય તો $\lambda$ ની કિમંત મેળવો.
જો રેખા $y=3x+k$ એ વક્ર $\frac{{{x}^{2}}}{5}+\frac{{{y}^{2}}}{2}=1$ ને સ્પર્શે, તો $k=...........$
$\mathop {\lim }\limits_{\theta \to 0} \frac{{5\theta \cos \theta - 2\sin \theta }}{{3\theta + \tan \theta }} = $
જો $m$ અને $n$ એ સમીકરણ $\cos 2 \theta \cos \frac{\theta}{2}=\cos 3 \theta \cos \frac{9 \theta}{2}$ નું સમાધાન કરતી અંતરાલ $[-\pi, \pi]$ માં ની $\theta$ ની અનુક્રમે ધન અને ઋણ કિંમતો હોય, તો $m n=...........$
ધારો કે $O $ એ પરવલય ${x^2} = 8y$ નું શિરોબિંદુ છે અને $Q$  એ આ પરવલય પર આવેલ કોઇક બિંદુ છે.જો બિંદુ $ P$ એ રેખાખંડ $ OQ$  નું $ 1:3$  ના ગુણોતરમાં અંત:વિભાજન કરે,તો $ P $ નો બિંદુપથ મેળવો.
જો $x=\frac{5}{1-2i}$ તો $x^3+x^2-x+22$ની કિંમત શોધો.
પરવલય ${{y}^{2}}=4ax$ ની નાભિમાંથી પસાર થતા પરવલયને સ્પર્શતાં મહત્તમ ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ ......... $\left( a>0 \right)$
જો $a$ અને $b$ એ સમીકરણ $x^2-7 x-1=0$ નાં બીજ હોય, તો $\frac{a^{21}+b^{21}+a^{17}+b^{17}}{a^{19}+b^{19}}$ નું મૂલ્ય $......$ છે.
જે શબ્દ $"NAGPUR"$ ના તમામ અક્ષરોનો ઉપયોગ કરી અર્થસભર કે અર્થરહિત બનતા તમામ શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવવામાં આવે, તો આ શબ્દકોશામાં $315$ માં સ્થાન પર ........... શબ્દ છે.
$\binom{50}{4}+\sum_{r-1}^6\binom{56-r}{3}$ ની કિંમત ...... છે.