MCQ
$3.\overline{537}=............$
  • A
    $\frac{333}{1178}$
  • B
    $\frac{1187}{333}$
  • $\frac{1178}{333}$
  • D
    $\frac{1871}{333}$

Answer

Correct option: C.
$\frac{1178}{333}$
C

$3.\overline{537}=3.537537.... $

$=3+(0.537+0.000537+0.000000537+...)$

$=3+\left[\frac{0.537}{1-0.001}\right]$

$=3+\frac{537}{999}\Rightarrow 3+\frac{179}{333}$

$=\frac{999+179}{333}$

$=\frac{1178}{333}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(-3, -3)$ અને $(6, 6)$ બિંદુઓને જોડતી રેખાના ત્રિભાગ બિંદુના યામ કયા થશે ?
ભિન્ન રંગના $8$ ધ્વજ પૈકી $5$ ધ્વજ વડે કેટલા ભિન્ન સંકેતો બનાવી શકાય ?
ત્રણ સિક્કાને એક સાથે ઉછાડતાં ઓછામાં ઓછી એકવાર હેડ (છાપ) આવવાની સંભાવના કેટલી મળે ?
$\left(x+\frac{1}{x}\right)^n$ ના વિસ્તરણમાં કોઈ અચળ પદ ન હોય તો $n=..........$ છે.
અહી $P_{1}, P_{2}, \ldots \ldots, P_{15}$ એ વર્તુળ પરના $15$ બિંદુઓ છે તો બિંદુઓ $P_{i}, P_{j}, P_{k}$ દ્વારા બનતા ત્રિકોણની સંખ્યા મેળવો કે જ્યાં  $i+j+k \neq 15$ છે.
$E = \frac{{25{{\sec }^4}x - 50{{\sec }^2}x + 74}}{{{{\tan }^2}x}}$ ની ન્યૂનતમ કિમત મેળવો 
ધારો કે $R$ એ વાસ્તવિક સંખ્યાગણ છે. જો વિધેય $f:R \rightarrow R$ હોય અને $f(x)=(x+1)^2$ વડે વ્યાખ્યાયિત થાય, તો $fof(x)=$ .........
$p$ ના કયા શક્ય મૂલ્ય માટે રેખા $x\ cos\ \alpha + y\ sin\ \alpha = p$ એ વર્તૂળે $x^2 + y^2 - 2qx\ cos\alpha - 2qy\ sin\ \alpha = 0$ નો સ્પર્શક હોય ?
$\lim_{x \rightarrow 0} {{\left( \frac{1+5{{x}^{2}}}{1+3{{x}^{2}}} \right)}^{\frac{1}{x^2}}}$ ની કિંમત $=............. $
$7 .^ nP_3 = 20. _{n+1}P_2  $   હોય તો,  $n = ..........$