MCQ
$7 .^ nP_3 = 20. _{n+1}P_2  $   હોય તો,  $n = ..........$
  • A
    $60$
  • B
    $16$
  • C
    $8$
  • $6$

Answer

Correct option: D.
$6$
d
$7 .^ nP_3 = 20. _{n+1}P_2  $

$7\frac{{n!}}{{(n - 3)!}} = 20\frac{{(n + 1)!}}{{(n - 1)!}}\,\,\,\,$

$\,\,7.\frac{{n!}}{{(n - 3)!}} = 20\frac{{(n + 1)n!}}{{(n - 1)(n - 2)(n - 3)!}}\,\,\,\,$

$7 = \frac{{20(n + 1)}}{{(n - 1)(n - 2)}}$

$7{n^2} - 21n + 14 = 20n + 20\,\,\,$

$7{n^2} - 41n - 6 = 0\,\,$

$\,\,7{n^2} - 42n + n - 6 = 0$

$(7n + 1) (n - 6) = 0 $ અને  $n  \in  N $

$n = 6 $ મળે.

 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

રેખા $2x + y = k$ એક એવા બિંદુમાંથી ૫સા૨ થાય છે , જે $A(1,1)$ અને $B(2,4)$ ને જોડતાં રેખાખંડનું $A$ ત૨ફથી $3 : 2$ ગુણોત્ત૨માં વિભાજન કરે છે તો $k =..........$
ધારોકે $\lambda \in R$ અને ધારોકે સમીકરણ $E$ એ $|x|^2-2|x|+|\lambda-3|=0$ છે. તો ગણ $S =\{x+\lambda: x$ એ $E$ નો પૂર્ણાંક ઉકેલ છે; નો મહતમ ધટક $.............$ છે.
સમીકરણ ${\sin ^2}\theta \sec \theta + \sqrt 3 \tan \theta = 0$ નો વ્યાપક ઉકેલ મેળવો.
જો $A + B + C = {180^o},$ તો $\sum {\tan \frac{A}{2}\tan \frac{B}{2} = } $
ધારો કે વર્તૂળો, બિંદુ $ (-1, 1)$  માંથી પસાર થાય છે અને $x$ અક્ષનો સ્પર્શકો છે. જો  $(h , k) $ વર્તૂળના કેન્દ્રના યામ હોય, તો $k$ ના મૂલ્યનો ગણ કયા અંતરાલ દ્વારા દર્શાવાય ?
જો સમીકરણ  $8x^2 - 10 x + 3 = 0$  નાં બીજ $\alpha$  અને  $\beta^2$  જ્યાં,  $\beta^2 > \frac{1}{2}$  હોય, તો જેના બીજ  $\left(\alpha + i\beta\right)^{100}$  અને  $\left(\alpha - i\beta\right)^{100}$  હોય તેવું સમીકરણ .......... .
રંગમાં ભિન્ન હોય તે સિવાયના દડાને એકસમાન ધારતા જો $10$ સફેદ, $9$ લીલા અને $7$ કાળા દડા પૈકી એક અથવા વધારે દડા પસંદ કરવાની રીતોની સંખ્યા કેટલી હોય ?
રેખાઓ  $x - y = 4 $ અને  $3x + y = 7x$  ના છેદબિંદુમાંથી પસાર થતી અને  $x + 2y = 1 $ ને સમાંતર રેખાનું સમીકરણ.....
જેના શિરોબિંદુઓ $A ( z ), B ( iz )$ અને $C(z+i z)$ હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો.
ઉપવલય ${x^2} + 2{y^2} = 2$ ના બહારના બિંદુથી ઉપવલય પર દોરવામાં આવેલ સ્પર્શકોએ અક્ષો પર કપાયેલ અંત:ખંડના મધ્યબિંદુના બિંદુપથનું સમીકરણ મેળવો.