$3$  કક્ષાવાળા નિશ્રાયકમાં પ્રથમ સ્તંભમાં બે પદોનો સરવાળો છે , બીજા સ્તંભમાં ત્રણ પદનો સરવાળો છે અને ત્રીજા સ્તંભમાં ત્રણ પદનો સરવાળો છે તો તેને $ n $ નિશ્રાયક માં અલગ કરવામાં આવે તો $n$ ની કિમત મેળવો.
  • A$1$
  • B$9$
  • C$16$
  • D$24$
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો શ્રેણિક $A $ ની કક્ષા $3$ છે અને $|A| = 8, $ તો $|adj\,A|\, = $
    View Solution
  • 2
    જો $M = \left[ {\begin{array}{*{20}{c}}1&2\\2&3\end{array}} \right]$ અને ${M^2} - \lambda M - {I_2} = 0$, તો $\lambda = $
    View Solution
  • 3
    જો સમીકરણ સંહતિ $k x+y+2 z=1$ ; $3 x-y-2 z=2$ ; $-2 x-2 y-4 z=3$ ને અસંખ્ય ઉકેલો હોય, તો $k=..........$
    View Solution
  • 4
    ધારો કે  $A=\left[\begin{array}{lll}1 & 0 & 0 \\ 0 & \alpha & \beta \\ 0 & \beta & \alpha\end{array}\right]$ અને  $|2 A|^3=2^{21}$ છે જ્યાં  $\alpha, \beta \in Z$,તો  $\alpha $ ની એક કિંમત ______________ છે.
    View Solution
  • 5
    નીચેના સમીકરણમાંથી $a, b, c$ અને $d$ નાં મૂલ્ય શોધો :  

    $\left[\begin{array}{cc}
    2 a+b & a-2 b \\
    5 c-d & 4 c+3 d
    \end{array}\right]=\left[\begin{array}{cc}
    4 & -3 \\
    11 & 24
    \end{array}\right]$

    View Solution
  • 6
    જો $\alpha $ અને $\beta $ એ સમીકરણ $x^2 + x + 1 = 0$ ના બીજ હોય તો  $y (\ne 0) \in R$ માટે $\left| {\begin{array}{*{20}{c}}
    {y\, + \,1}&\alpha &\beta \\
    \alpha &{y\, + \,\beta }&1\\
    \beta &1&{y\, + \,\alpha }
    \end{array}} \right|$  મેળવો.
    View Solution
  • 7
    શ્રેણિક $A$ અને  $C$  એ  $involutary$ શ્રેણિક છે અને $B$ એ સામાન્ય શ્રેણિક હોય તો $(AB^{-1}C)^{-1}$ મેળવો.
    View Solution
  • 8
    જો $ 3 $ કક્ષા વાળા શ્રેણિક $A$ ના નિશ્રાયકનું મૂલ્ય $6$  હોય તો શ્રેણિક $B$ એ $B = 5{A^2}$ દ્વારા આપવામાં આવે છે તો $ |B|$ મેળવો.
    View Solution
  • 9
    $\left| {\,\begin{array}{*{20}{c}}1&a&{{a^2} - bc}\\1&b&{{b^2} - ac}\\1&c&{{c^2} - ab}\end{array}\,} \right| = $
    View Solution
  • 10
    $A = \left[ {\begin{array}{*{20}{c}}4&6&{ - 1}\\3&0&2\\1&{ - 2}&5\end{array}} \right],B = \left[ {\begin{array}{*{20}{c}}2&4\\0&1\\{ - 1}&2\end{array}} \right],\,\,C = \left[ {\begin{array}{*{20}{c}}3\\1\\2\end{array}} \right]$, તો ક્યૂ સમીકરણ વ્યખ્યાયિત નથી.
    View Solution