જો શ્રેણિક $A $ ની કક્ષા $3$ છે અને $|A| = 8, $ તો $|adj\,A|\, = $
  • A$1$
  • B$2$
  • C${2^3}$
  • D${2^6}$
Easy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $S$ એ બધા પૂર્ણાક ઉકેલો $(x, y, z)$ નો ગણ છે જ્યાં સમીકરણ સંહિતા $x-2 y+5 z=0 , -2 x+4 y+z=0 , -7 x+14 y+9 z=0$ માટે એવા મળે કે જેથી $15 \leq x^{2}+y^{2}+z^{2} \leq 150$ તો ગણ $S$ ના ઘટકોની સંખ્યાઓ શોધો. 
    View Solution
  • 2
    સમીકરણની સંહતિ $x + y + z = 6$, $x + 2y + 3z = 10,x + 2y + \lambda z = \mu $ નો એકપણ ઉકેલ શક્ય ન હોય તો . . .
    View Solution
  • 3
    ધારો કે $ A$  એ વાસ્તવિક ઘટકો વાળો $2$$ \times $$2$ શ્રેણિક છે. $ I $ એ $2$$ \times $$2$ એકમ શ્રેણિક છે. $A$  ના વિકર્ણીય ઘટકોનો સરવાળોને $tr(A)$ વડે દર્શાવાય તથા ${A^2} = I$ સ્વીકારી લો.

    વિધાન $1:$ ${\rm{tr}}\left( A \right) = 0$

    વિધાન $2:$  $\det \left( A \right) = 1$

    View Solution
  • 4
    ધારોકે $A=\left[\begin{array}{ccc}2 & 1 & 0 \\ 1 & 2 & -1 \\ 0 & -1 & 2\end{array}\right]$.જો $|\operatorname{adj}(\operatorname{adj}(\operatorname{adj} 2 A))|=(16)^{ n }$ હોય,તો $n=.........$
    View Solution
  • 5
    $\left| {\,\begin{array}{*{20}{c}}{a + b}&{a + 2b}&{a + 3b}\\{a + 2b}&{a + 3b}&{a + 4b}\\{a + 4b}&{a + 5b}&{a + 6b}\end{array}\,} \right| = $
    View Solution
  • 6
    ધારો કે $A$ એ $\operatorname{det}( A )=4$ થાય તેવો $3 \times 3$ શ્રેણિક છે. ધારોકે $R _{ i }$ એ શ્રેણિક $A$ ની $i$ મી હાર દર્શાવે છે. જે $2A$ પર પ્રક્રિયા $R _{2} \rightarrow 2 R _{2}+5 R _{3}$ કરી શ્રેણિક $B$ મેળવવામાં આવે, તો $\operatorname{det}( B ) =.........$.
    View Solution
  • 7
    ધારો કે $A$ એ  $3 \times 3$ વાસ્તવિક શ્રેણિક છે કે જેથી  $A \left(\begin{array}{l}1 \\ 1 \\ 0\end{array}\right)=\left(\begin{array}{l}1 \\ 1 \\ 0\end{array}\right) ; A \left(\begin{array}{l}1 \\ 0 \\ 1\end{array}\right)=\left(\begin{array}{c}-1 \\ 0 \\ 1\end{array}\right)$ અને $A \left(\begin{array}{l}0 \\ 0 \\ 1\end{array}\right)=\left(\begin{array}{l}1 \\ 1 \\ 2\end{array}\right)$. જો $X =\left( x _{1}, x _{2}, x _{3}\right)^{ T }$ અને $I$ એ કક્ષા $3$ વાળો એકમ  શ્રેણિક હોય, તો સંહતિ  $( A -2 I ) X =\left(\begin{array}{l}4 \\ 1 \\ 1\end{array}\right)$ ને $.............  $
    View Solution
  • 8
    ધારો કે  $A=\left[\begin{array}{lll}1 & a & a \\ 0 & 1 & b \\ 0 & 0 & 1\end{array}\right], a, b \in R$ આપેલ છે. જો કોઈક  $n \in N$, $A ^{ n }=\left[\begin{array}{ccc}1 & 48 & 2160 \\ 0 & 1 & 96 \\ 0 & 0 & 1\end{array}\right]$ હોય તો  $n + a + b$ ની કિમંત મેળવો.
    View Solution
  • 9
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}}a&c\\d&b\end{array}} \right] $ તો ${A^{ - 1}}$=
    View Solution
  • 10
    જો $\mathrm{x, y ,z}$ શુન્યેતર વાસ્તવિક સંખ્યાઓ હોય, તો $\mathrm{A}=\left[\begin{array}{lll}x & 0 & 0 \\ 0 & y & 0 \\ 0 & 0 & z\end{array}\right]$ નો વ્યસ્ત શ્રેણિક ............... .
    View Solution