$3\, meter$ લંબાઈ અને $3\, {kg}$ દળ ધરાવતી સાંકળ ટેબલની ધાર પર લટકે છે જેનો $2\, meter$ જેટલો ભાગ ટેબલ પર છે. જો $k$ એ જ્યારે સાંકળ ટેબલ પરથી સંપૂર્ણ સરકી જાય તે સમયેની જુલમાં ગતિઉર્જા હોય તો ${k}$ નું મૂલ્ય કેટલું હશે? ($\left.g=10\, {m} / {s}^{2}\right)$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લોલક $A$ ને શિરોલંબથી $30°$ ના ખૂણેથી મુક્ત કરતાં સમાન દળના લોલક $B $ ને અથડાય છે. અથડામણ બાદ લોલક $A $ કેટલા .....$m$ ઉંચાઈએ પહોંચશે ? લોલકનું કદ અવગણો અને અથડામણ સ્થિતિ સ્થાપક ધારો.
$3 \;kg$ દળવાળા પદાર્થ પર અચળ બળ લાગતાં તે સ્થાનાંતર $s$ મીટરમાં કરે છે જેનો સંબંધ $s= \frac{1}{3}{t^2}$ મુજબ આપવામાં આવે છે, જયાં $t$ સેકન્ડમાં છે. પ્રથમ $2\;s$ માં આ બળ વડે થયેલું કાર્ય કેટલું હશે?
$75 \;kg$ દળને પુલી દ્વારા ઊચકવા માટે $250\; N$ બળની જરૂર પડે છે. જો દોરડાને $12 \;m$ ખેંચવામાં આવે તો પદાર્થ $3 \;m$ જેટલો ઉપર તરફ આવે છે, તો પુલીની કાર્યક્ષમતા ($\%$ માં) કેટલી હશે?
(પાણી યઢાવવાની) બે મોટરો કે જે અનુક્રમે $300\,kg$ પાણીને $5$ મિનિટમાં, અને $50\,kg$ પાણીને $2$ મિનિટમાં $100\,m$ ઊંડા કૂવામાંથી ચઢાવવા સક્ષમ છે, તેમના પાવર (કાર્યત્વરા) નો ગુણોત્તર $\frac{3 \sqrt{x}}{\sqrt{x}+1}$ છે. $x$ નું મૂલ્ય ......... છે.
$5\;m$ ઊંચાઈ પરથી રબરના દડાને મુક્ત કરવામાં આવે છે. તે જમીન સાથે અથડાઈનેતે તે જે ઊંચાઈથી પડે ત્યાથી તે દર ફેરે $\frac{81}{100}$ જેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો તેની આ ગતિ દરમિયાન સરેરાશ વેગ ($ms ^{-1}$ માં) કેટલો થાય?($g =10 ms ^{-2}$ )