$3-$મિથાઇલ પેન્ટ${-2}-$ઇનની પેરોક્સાઇડની હાજરીમાં $HBr$ સાથે પ્રક્રિયા યોગશીલ નીપજ આપે છે. નીપજ માટે શક્ય અવકાશ સમધટકોની સંખ્યા જણાવો. 
  • A$6$
  • B$0$
  • C$2$
  • D$4$
JEE MAIN 2017, Diffcult
Download our app for free and get startedPlay store
d
When alkenes are treated with \(HBr\) in the presence of peroxides, an anti-Markovnikov addition occurs in the sense that the hydrogen atom becomes attached to the carbon atom with the fewer hydrogen atoms.

The product formed has two chirality centres, therefore, four stereoisomers \(\left(2^{2}\right)\) will exist.

\(\begin{array}{*{20}{c}}
  {\,\,\,\,\,C{H_3}} \\ 
  | \\ 
  {C{H_3} - C{H_2} - C = CH - C{H_3}} 
\end{array}\) \(\xrightarrow[{Peroxide}]{{HBr}}\) \(\mathop {\begin{array}{*{20}{c}}
  {\,\begin{array}{*{20}{c}}
  {\,\,\,\,\,\,C{H_3}} \\ 
  | 
\end{array}} \\ 
  {C{H_3} - C{H_2} - {}_*CH - \mathop {CH}\limits^{*\,}  - C{H_3}} \\ 
  {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,|} \\ 
  {\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,Br} 
\end{array}}\limits_{Major\,\,product} \)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $CaC_2, H_2O$ સાથે પ્રક્રિયા કરી ...... ઉત્પન્ન કરે છે.
    View Solution
  • 2
    ઉપરોક્ત ફરીથી ગોઠવણીની પ્રતિક્રિયાના નીપજને ઓળખો.
    View Solution
  • 3
    કયો આલ્કીન જે $HBr$ની ગેરહાજરીમાં તેમજ પેરોક્સાઇડની હાજરીમાં સમાન નીપજ આપશે ....
    View Solution
  • 4
    $C-H$ ના બંધનશક્તિ $sp, sp^2$ અને  $sp^3$  કાર્બન અણુઓનો સમાવેશ કરવાની બંધન શક્તિનો ક્રમ કયો છે .
    View Solution
  • 5
    પ્રોપિનની પેરોક્સાઇડની હાજરીમાં $HI$ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજ..... છે.
    View Solution
  • 6
    જ્યારે ટોલ્યુઈનને પ્રકાશની હાજરીમાં અને હેલોજન કેરીયરની ગેરહાજરીમાં ક્લોરીન સાથે ગરમ કરવામાં આવે તો શું ઉત્પન્ન થાય ?
    View Solution
  • 7
    નીચે આપેલા માંથી કયા એરોમેટિક છે ?
    View Solution
  • 8
     નીચેની આપેલી પ્રક્રિયાઓના ક્રમમાં મુખ્ય નીપજ $[B]$ શું હશે ?

    $\begin{array}{*{20}{c}}
      {C{H_3} - C = CH - C{H_2}C{H_3}} \\ 
      {|\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,} \\ 
      {CH{{(C{H_3})}_2}\,\,\,\,\,\,\,\,\,\,} 
    \end{array}\xrightarrow[{(ii)\,{H_2}{O_2},O{H^ - }}]{{(i)\,{B_2}{H_6}}}[A]$$\xrightarrow[\Delta ]{{dil.\,{H_2}S{O_4}}}[B]$

    View Solution
  • 9
    ઇલેક્ટ્રોન અનુરાગી  યોગશીલ પ્રક્રિયા તરફ અણુઓની પ્રક્રિયાના દરમાં ઘટાડાનો ક્રમ કયો છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયા સંયોજનમાંથી હાઇડ્રોજીનેશન  પર પ્રકાશઅક્રિયાશીલ સંયોજન ઉત્પન્ન થાય છે
    View Solution