$3 \times 3$ કક્ષા વાળા શ્રેણિક  $A$ કેટલા મળે કે જેના દરેક ઘટકો $1$ અથવા $-1$ અને  $A\left[ {\begin{array}{*{20}{c}}
x\\
y\\
z
\end{array}} \right] = \left[ {\begin{array}{*{20}{c}}
1\\
{ - 1}\\
0
\end{array}} \right]$  ને માત્ર ત્રણ ઉકેલ મળે.
  • A$0$
  • B$2^9 - 1$
  • C$168$
  • D$2$
Advanced
Download our app for free and get startedPlay store
It is not possible that three planes intersect exactly at $3$ points . So no such matrix possible
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    જો $\left| {\,\begin{array}{*{20}{c}}{x + \alpha }&\beta &\gamma \\\gamma &{x + \beta }&\alpha \\\alpha &\beta &{x + \gamma }\end{array}\,} \right| = 0$ તો $x$ મેળવો.
    View Solution
  • 2
    જેના માટે સમીકરણ સંહતિ

    $ x+y+z=4, $

    $ 2 x+5 y+5 z=17, $

    $ x+2 y+\mathrm{m} z=\mathrm{n}$

    ને અસંખ્ય ઉકલો હોય, તેવી $m, n$ ની કિંમતો .......... સમીક૨ણ નું સમાધાન કરે છે.

    View Solution
  • 3
    શ્રેણિક $N = \left[ {\begin{array}{*{20}{c}}{ - 4}&{ - 3}&{ - 3}\\1&0&1\\4&4&3\end{array}} \right]$ નો સહઅવયજ શ્રેણિક મેળવો.
    View Solution
  • 4
    જો શ્રેણિક $A = \left[ {\begin{array}{*{20}{c}}3&2&4\\1&2&{ - 1}\\0&1&1\end{array}} \right]$ અને ${A^{ - 1}} = \frac{1}{K}adj(A),$ તો $K$ = . .
    View Solution
  • 5
    સમીકરણ $\left|\begin{array}{*{20}{c}}
    {\cos \,\,x}&{\sin \,\,x}&{\sin \,\,x}\\
    {\sin \,\,x}&{\cos \,\,x}&{\sin \,\,x}\\
    {\sin \,\,x}&{\sin \,\,x}&{\cos \,\,x}
    \end{array}\right|\,\, = \,\,0$ ના કેટલા ભિન્ન વાસ્તવિક બીજ એ $\left[ { - \frac{\pi }{4},\frac{\pi }{4}} \right]$ અંતરાલ માં હશે ?
    View Solution
  • 6
    જો સમાન કક્ષાના ચોરસ શ્રેણિક $A$ અને $B$ આપેલ છે અને $|B| \neq 0$ તો $(B^{-1}\,AB)^5$ મેળવો.
    View Solution
  • 7
    જો $A = \left[ {\begin{array}{*{20}{c}} 1&1\\ 1&1 \end{array}} \right]$ અને  $\det ({A^n} - I) = 1 - {\lambda ^n}\,,\,n \in N$ તો $\lambda $ મેળવો.
    View Solution
  • 8
    જો $\mathrm{A}=\left[\begin{array}{lll}1 & 3 & 3 \\ 1 & 4 & 3 \\ 1 & 3 & 4\end{array}\right],$ તો $\mathrm{A}$ $\mathrm{adj}$ $\mathrm{A}=| \mathrm{A} | \mathrm{I}$ ની ચકાસણી કરો. $\mathrm{A}^{-1}$ પણ શોધો.
    View Solution
  • 9
    જો $k_1$, $k_2$ એ $k$ ની મહતમ અને ન્યૂનતમ કિમતો છે કે જેથી સમીકરણોની સહંતિ  $x + ky = 1$ ; $kx + y = 2$;  $x + y = k$  એ સુસંગત થાય છે તો $k_1^2 + k_2^2$ મેળવો.
    View Solution
  • 10
    ધારોકે $A, B, C$ એવા $3 \times 3$ શ્રેણિકો છે કે જ્યાં $A$ સંમિત તથા $B$ અને $C$ વિસંમિત છે.નીચેના વિધાનો ધ્યાને લો.

    $(S1)$ $A ^{13} B ^{26}- B ^{26} A ^{13}$ સંમિત છે.

    $(S2)$ $A ^{26} C ^{13}- C ^{13} A ^{26}$ સંમિત છે.

    તો

    View Solution